________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૬
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
अविश्वासो न कर्तव्यः सर्वथा बाधकस्तु सः । ब्रह्मास्त्रचातको भाव्यौ प्राप्तं सेवेत निर्ममः १५ यथाकथंचित्कार्याणि कुर्यादुच्चावचान्यपि । किंवा प्रोक्तेन बहुना शरणं भावयेद्धरिम् | १६ | एवमाश्रयणं प्रोक्तं सर्वेषां सर्वदाहितम् । कलौ भक्त्यादिमार्गा हिदुःसाध्या इति मे मति १७
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે આશ્રયના સ્વરૂપ નિર્ણયમાં આઠ લેાકને સાથે અર્થ છે. આ લેાકમાં એટલે નિર્વાહ વિગેરે કાર્યેામાં તેમજ પારાકિક એટલે પરલેાક ખાતાનાં કાર્યેામાં બિલકુલ શ્રીહરિનેજ શરણે જવું એટલે શ્રીહરિજ શરણે જવા લાયક છે. એમ મનથી દૃઢ નિશ્ચય રાખવા. દુઃખની નિવૃત્તિ થવી તે બાબતમાં, કાઇ ભૂલ થાપથી પાપ થયું તે તેમાં, કાઇ અસત્પુરુષથી ભય પેદા થયા તે તેમાં પાતાની મન:કામનાની અપૂર્તિ થઈ તેમાં; અથવા કાઈ ભક્તના દ્રોહ થયા તે પાપ મટવા માટે, યા પેાતામાં ભક્તિ કરવાની આછાઈ યા અભાવ હોય તેા માટે, અથવા પ્રારબ્ધ યાગથી કાઈ ભકતા તરફથી આપણા તિરસ્કાર કરવામાં આવ્યેા હાય તા, તે ખાતે યા કાઈ કાર્ય આપણથી બની શકે તેવુ હોય તેા તેમાં, યા ન બની શકે તેવુ હાય તા તેમાં, પણ શ્રીહરિનુંજ શરણ રાખવું. અર્થાત્ શ્રીહરિનેજ વચમાં રાખવા. શ્રીહરિએજ, સર્વ કર્યું, કરેછે અને કરશે. એમ ભાવના રાખવી. અહંકાર કરવામાં એટલે કાઈ કામ અભિમાનથી કરવામાં આવે તે તેમાં, પણ પોષણ કરવાલાયક સ્ત્રી પુત્રાદિકના પાષણમાં, નહિ પાષણ કરવાલાયક દુર્જનાદિકના તિરસ્કારમાં, સ્રીપુત્રાદિકથી થતા અતિક્રમમાં, શિષ્યાદિકથી થતા તિરસ્કારમાં,
For Private and Personal Use Only