________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષોડશ ગ્રંથ.
पश्चात्तापः कथं तत्र सेवकोऽहं न चान्यथा । लौकिकप्रभुवत्कृष्णो न द्रष्टव्यः कदाचन ॥७॥
અર્થ- તા સેવક છું તા પછી પશ્ચાત્તાપ તેમાં ક્રમ થાય ? લાકિક સ્વામી માફક ક્યારે પણ શ્રીકૃષ્ણને જોવા નહિ. ૭. सर्वं समर्पितं भक्त्या कृतार्थोऽसि सुखी भव । प्रौढापि दुहिता यद्वत्स्नेहान्न प्रेष्यते वरे ॥ ८ ॥ तथा देहे न कर्तव्यंवरस्तुष्यति नान्यथा । लोकवच्चेत्स्थितिमै स्यात्किं स्यादिति विचारय ९ अशक्ये हरिरेवास्ति मोह मा गाः कथंचन । इति श्रीकृष्णदासस्य वल्लभस्य हितं वचः | १० | चित्तं प्रति यदाकर्ण्य भक्तो निश्चिन्ततां व्रजेत् ११ અર્થ-શ્રીકૃષ્ણને ભક્તિથી સર્વ સમર્પણ કરી આપ્યું છે. માટે તુ કૃતાર્થ છે હવે સુખી ચા. સ્નેહથી જેમ મેટી ઉમ્મરની પુત્રીને તેને સાસરે તેના સ્વામી પાસે કાઇ ન મેાકલે, તેમ આ દેહ વિષે ન કરવું. નહિ તા સાક્ષાત ઈશ્વર તને પ્રસન્ન થશે નહિ. લાકની માફ્ક જો મારી સ્થિતિ (સમર્પણની) હાય તા શું થાય તે વિચાર કર. અશક્ય (ન બની શકે તે) કાર્યમાં શ્રીહરિજ તારૂં શરણ છે. કાઇ તરેહુથી મેહને પ્રાપ્ત મથા. આ પ્રમાણે શ્રીકૃષ્ણના દાસ વલ્લભાચાર્યનું કલ્યાણુરૂપ વચન ચિત્ત પ્રત્યે છે, તે સાંભળીને ભક્ત જન નિશ્ચિતપણાને પ્રાપ્ત થાય. ૮ થી ૧૧
॥ इति श्रीवल्लभाचार्य विरचितोन्तःकरण प्रबोधः समाप्तः ॥
૧ દેહ ત્યાગમાં.
For Private and Personal Use Only
४७