________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જર્
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
અમુક અમુક આપે, તેમ જે લેાકા એવી માંગણી નથી કરતા, તે બન્ને પ્રકારના જનાના હૃદયની વૃત્તિ યથાર્થ જાણેછે. વળી પ્રાર્થના કરનારને જોઇતી ચીજ આપવી અને તેમ ન કરનારને જોઇતી વસ્તુ ન આપવી એવા કઈ ઇશ્વરી નિયમ નથી. ભગવાન્ તા પેતાની ઇચ્છા પ્રમાણેજ જેને જે આપવાનું તે, માંગે કે વગર માંગે આપેજ છે. એટલુંજ નહિ પણ કેટલીકવાર માંગેલા પદાર્થ ઈશ્વરચ્છાથી પ્રાપ્ત થયાં છતાં, તે વડે ધારેલું સુખ મળતુ નથી, તેવે સમયે માંગનારને પેાતાની ભૂલ માલમ પડતાં નિરર્થક પ્રસ્તાવે માત્ર થાય છે. એટલામાટે ઈશ્વર તત્વજ્ઞ આચાર્યાએ સકામ ભક્તિ કરતાં નિષ્કામ ભક્તિને શ્રેષ્ઠ અને આવશ્યક ગણી છે. ૨. सर्वेषां प्रभुसंबंधो न प्रत्येकमिति स्थितिः । अतोऽन्यविनियोगेऽपिचिंताकास्वस्य सोऽपिचेत्
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-ઈશ્વરના સબંધ સર્વની સાથે છે. એકની સાથે છે અને એકની સાથે નહિ તેમ નથી. માટે અન્યના વિનિયેાગ (ઉપચૈઞ)માં પણ અને જે વિષે વિનિયોગ થયેા હોય તે જો પેાતાના હાય તાપણ શી ચિંતા ?
સાર-બીજે ઠેકાણે સમર્પિત વસ્તુના વિનિયેાગ થયા ઢાય તાપ યદ્વિષયક (જે સબધી) વિનિયેાગ થયે, તે પણ જો પ્રભુ સબંધી હેાય તે તે બાબતમાં અને પેાતાની બાબતમાં કાઈ જાતની ચિંતા ન કરવી. માત્ર તે વિનિયેાગ પ્રભુ સંબંધી હાવા જોઇએ. ૩.
अज्ञानादथवा ज्ञानात्कृतमात्मनिवेदनम् । यैः कृष्णसात्कृतप्राणैस्तेषां का परिदेवना ॥||४|| અર્થ—અજ્ઞાનથી અથવા જ્ઞાનથી શ્રીકૃષ્ણને જેણે આત્મ
For Private and Personal Use Only