________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦
શ્રીમદ્ વાભાચાર્યજીકૃત
અર્થ—માટે પ્રથમ સર્વકામમાં ભગવાનનેજ સર્વ વસ્તુનું સમર્પણ કરવું. એકાદશ સ્કંધમાં ભગવાનને અર્પણ કરેલા પદાર્થનું ગ્રહણ ન કરવું. આ જે વાક્ય છે તે બીજા માર્ગનું છે. ૬. न ग्राह्यमिति वाक्यं हि भिन्न मार्गपरं मतम् । सेवकानां यथा लोके व्यवहारः प्रसिध्ध्यति ॥ ७॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ——ભગવાનને અર્પણ કરેલ પદાર્થ ન લેવા તે જુદા માગનું વચન જાણવું. આ વાક્ય દાનમાર્ગ સાથે સંબંધ રાખનારૂ છે. જેમ સેવાના નિર્વાહ માટે ભગત્રાનને કાંઈ સંખ્યાબંધ દ્રવ્ય યા ગામા અર્પણ કરવામાં આવ્યા હોય, તે તે પાછાં નજ લેવાય. અને જો લેવામાં આવે તા શાસ્ત્ર વિરૂદ્ધ છે. કારણ કે તે દાનમાર્ગ સાથે સંબંધ રાખનારૂ કા છે. માટે આત્મનિવેદનમાં તા પેતાના આત્માનું પણ ભગવાનને અર્પણ કરવામાં આવે છે, તાપી બીજી વસ્તુની તા વાતજ શી ? ઉદ્ભવજી વિગેરે ભકતાએ કરેલા સમ િર્પત વસ્તુના સ્વીકાર શ્રીભાગવતમાં પ્રસિદ્ધ છે. ૭. तथा कार्यं समप्यैव सर्वेषां ब्रह्मता ततः । गङ्गात्वं सर्वदोषाणां गुणदोषादिवर्णना ॥ ८ ॥ गङ्गात्वेन निरूप्यास्यात्तद्वत्रापि चैव हि ॥ ९ ॥
અર્થ—જેમ જગતમાં સેવકાને વ્યવહાર સ્પષ્ટ પ્રસિદ્ગુ છે. તેમ સર્વ પદાર્થ ભગવાનને સમર્પણ કરવા. અને તેનાથી વ્યવહાર ચલાવવા. કારણ કે સમર્પણથી સર્વ પદાર્થને બ્રહ્મપણુ પ્રાપ્ત થાય છે. સર્વ દાખાને ગંગાપણું પ્રાપ્ત થાય છે. ગુણ દાષાનું વર્ણન ગગાપણાથી નિરૂપણ કરવામાં આવેછે, તેમ અહીં પણ જાણવું. ૮–૯. ॥ इति श्रीवल्लभाचार्य विचितं सिद्धान्तरहस्यं समाप्तम् ॥
For Private and Personal Use Only