________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
चर्षणीशब्दवाच्यास्ते ते सर्वे सर्ववर्त्मसु । क्षणात्सर्वत्वमायान्ति रुचिस्तेषां न कुत्रचित् २२ तेषां क्रियानुसारेण सर्वत्र सकलं फलम् । प्रवाहस्थान्प्रवक्ष्यामि स्वरूपाङ्गक्रियायुतान्२३ जीवास्ते ह्यासुराः सर्वे प्रवृत्तिं चेति वर्णिताः । ते च द्विधा प्रकीर्त्यते ह्यज्ञदुर्ज्ञेविभेदतः ॥ २४ ॥
ચાર શ્લોકના સાથે અર્થ—વૈષ્ણવપણું સ્વાભાવિક હાય છે, તે શિવાય બીજે ઠેકાણે ઉલટાપણુ જણાય છે. તેથી ભગવદતુગ્રહીત (ભગવાને જેની ઉપર દયા કરી હોય તેવા)ની સાથે તે સબંધ રાખેછે. બીજાની સાથે નહીં. હવે બીજા જે જીવા પ્રવાહુમાં ચાલનારા તેનું નામ શાસ્ત્રમાં ચર્ષણી આમ કહેલું છે. તે વેા સર્વ માર્ગમાં થોડી ઘેાડી વાર સર્વપણાને પ્રાપ્ત થાય પણ તેની રૂચિ કયાંય પણ નથી હાતી. તેથી તેઓને તેમનાં કર્મ પ્રમાણે લ થાય છે. પ્રવાહમાં રહેલા વાનાં સ્વરૂપ, અંગ અને ક્રિયાએ કહુ છું. તે જીવા બધા આસુરા હાય છે. ગીતાજીમાં જેનું વર્ણન કરેલું છે. એક તા અજ્ઞ' અને બીજો ૬ આભેથી તેઓ બે પ્રકારના હેાય છે. ૨૧ થી ૨૪. दुर्ज्ञास्ते भगवत्प्रोक्ता ज्ञास्ताननु ये पुनः । प्रवाहेऽपि समागत्य पुष्टिस्थस्तैर्नयुज्यते ॥ २५ ॥ सोऽपि तैस्तत्कुले जातः । જર્મળા નાતે યતઃ ॥ ૨૬ ॥
૧ અજાણ. ૨ સ્વભાવથીજ અવળા વિચાર કરનાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only