________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ષોડશ ગ્રંથ.
॥ અથ સેવામ્ ॥ (૬)
अनुष्टुप.
यादृशी सेवना प्रोक्ता तत्सिद्धौ फलमुच्यते । अलौकिकस्य दाने हि चाद्यः सिद्धयेन्मनोरथः १
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9
અર્થ—જેવી સેવા કરવાને કહી છે. તેની સિદ્ધિમાં જે લ થાય છે, તે હવે કહીએ છીએ. તે ફળ ત્રણ પ્રકારે થાય છે. એક અલૌકિક સામર્થ્ય, ખીજું ભગવત્સાયુજ્ય, અને ત્રીજી ભગવત્સેવા લાયક દેહ. તેમાં પ્રથમ જ્યારે અલૈકિક સામર્થ્યનું દાન ભગવાન્ તરફથી મળે છે ત્યારે સર્વ સસારનાં દુ:ખની નિવૃત્તિ રૂપ “સિદ્ધાંત મુક્તાવલીમાં કહેલા પ્રથમ મનેરથ સિદ્ધ થાય છે. ૧. फलं वा ह्यधिकारो वा न कालोऽत्र नियामकः उद्वेगः प्रतिबंधो वा भोगो वा स्यात्तुबाधकम्२
૯૫
અર્થ—મૂળમાં અથવા અધિકારમાં (સાયુજ્ય માટે અથવા બેંક ઠાહિલાકમાં દેહની પ્રાપ્તિ માટે) કાંઈ સમય નિયામક નથી. સત્યયુગમાં તેમ થતુ હતુ, અને આજે નહિ થાય એમ ન સમજવું. ગમે તે વખતે ચેાગ્ય સેવા થવી જોઇએ. કુળ નિર ંતર થાય છે. ઉદ્વેગ (ચિત્તનું ચચલપણુ), પ્રતિષધ ( બીજા કાર્યોમાં આસક્તિ), અને વિષય ભાગ આ ત્રણ સેવામાં મુખ્ય બાધક છે. આ ત્રણે સૈાકિક અલૈાકિક ભેદથી બે પ્રકારના છે. તેમાં અલૈાકિક હાય છે તે ભગવત્ રચિત હોય છે. ર. अकर्तव्यं भगवतः सर्वथा चेनतिर्न हि ॥ यथा वा तत्त्वनिर्द्धारो विवेकः साधनं मतम् ॥ ३
For Private and Personal Use Only
****