________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથા કરવા લાયક ગુજરાતી ટીકાના પુસ્તકો
9 વ્રત અને કથાઓ પુરાણમાંથી સાદી અને સરળ ભાષામાં બારે માસનાં બધા જ વ્રતો આપેલાં છે.
કીંમત માત્ર રૂ. ૨-૦-૦ અનંત ચતુર્દશી વ્રતકથા-મુળ સહિત ગુજરાતી ટીકા બાળબોધ અક્ષરમાં
છુટા પાનાં કથા કરવા ગ્ય ૧-૦ ૦-૩ રૂષિપંચમી વ્રતકથા-મુળ સહિત ગુજરાતી ટીકા બાળબોધ અક્ષરમાં છુટા પાના કથા કરવા યોગ્ય
૧–૦ ૦-૩ ગંગાદશહરા વૃતકથા-મુળ સહિત ગુજરાતી ટીકા બાળબોધ અક્ષરમાં છુટા પાના કથા કરવા યોગ્ય
૦-૧૨ ૦-૩ વેદ, ધર્મશાસ્ત્ર તથા કથાનાં પુસ્તકો મળવાનું મોટું મથક – મહાદેવ રામચંદ્ર જાગુષ્ટ, બુકસેલર
ત્રણ દરવાજા–અમદાવાદ
For Private and Personal Use Only