________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ૨૨ોજ સવારે ચૈત્યવંદન વખતે બોલાતું શ્રી મંત્રાધિરાજ સ્તોત્ર
શ્રી પાર્શ્વ: પાતુઃ વો નિત્યું, જિનઃ પરમશંકરઃ । નાથઃ પરમશક્તિશ્ચ શરણ્યઃ સર્વ, કામદઃ ॥૧॥ સર્વ વિઘ્નહરઃ સ્વામી, સર્વસિદ્ધિ પ્રદાયકઃ । સર્વસત્વહિતો યોગી, શ્રીકરઃ પરમાર્થદઃ ॥૨॥ દેવદેવઃ સ્વયં-સિદ્ધઃ શ્ચિદાનન્દમયઃ શિવઃ । પરમાત્મા પરબ્રહ્મઃ પરમઃ પરમેશ્વરઃ ઘણા જગન્નાથઃ સુરજ્યેષ્ઠો, ભૂતેશઃ પુરૂષોતમઃ । સુરેન્દ્રો નિત્યધર્મશ્ર, શ્રીનિવાસઃ સુધાર્ણવઃ ॥૪॥
સર્વજ્ઞઃ સર્વદેવેશઃ, સર્વદઃ સર્વગોત્તમઃ । સર્વાત્મા સર્વદર્શી ચ, સર્વવ્યાપી જગદ્ગુરુઃ ॥૫॥
તત્વમૂર્તિઃ પરાદિત્યઃ, પરબ્રહ્મ-પ્રકાશકઃ । પરમેન્દુઃ પરઃ પ્રાણઃ, પરમામૃતસિદ્ધિદઃ ॥૬॥ અજઃ સનાતનઃ શમ્ભુ-રીશ્વરશ્ર્વ સદા શિવઃ । વિશ્વેશ્વરઃ પ્રમોદાત્મા, ક્ષેત્રાધીશઃ શુભપ્રદઃ નાણા સાકારÆ નિરાકાર, સકલો નિષ્કલોડવ્યયઃ । નિર્મમો નિર્વિકાર, નિર્વિકલ્પો નિરામયઃ ॥૮॥
અમરÆાજરોડનંતઃ એકોડનેકઃ શિવાત્મક: અલક્ષ્યશ્ચા પ્રમેયશ્ચ ધ્યાનલક્ષ્યો નિરંજનઃ ાલા
શત્રુંજય સ્તવના
For Private And Personal Use Only
૧૩