________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંજના પચ્ચખાણ
૧. ચઉવિહાર દિવસચરિમ પચ્ચક્કાઈ, ચઉવિપિ, આહારઅસણં, પાછું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણે સહસાગારેણં મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ)
૨. પાણહાર, પાણહાર દિવસચરિમં પચ્ચખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, વોસિરઈ (વોસિરામિ)
૩. તિવિહાર દિવસચરિમં પચ્ચખાઈ, તિવિહંપિ આહાર, અસણં, ખાઈમ, સાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તારાગારેણં, સવ્વસમાવિત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ)
૪. દેશવગાસિક દેસાવગાસિય, ઉપભોગ, પરિભોગ પચ્ચખ્ખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિત્તિયાગારેણં, વોસિરાઈ (વોસિરામિ)
પચ્ચખાણ પારવાનું સૂત્ર (નીચે પલાંઠી વાળીને બેસીને જમણા હાથની મુઠ્ઠી બાંધીને જમીન ઉપર મુકી ૧ નવકાર ગણીને નીચેનું સૂત્ર બોલવું)
ઉગ્ગએ સૂરે નમુક્કારસહિય, પોરિસિં, સાઢ પોરિસિં, મુક્રિસહિયં પચ્ચખ્ખાણ કર્યું ચઉવિહાર આયંબિલ, એકાસણું, બેસણઉં પચ્ચખાણ કર્યું તિવિહાર, પચ્ચખ્ખાણ ફાસિયું, પાલિયું સોહિયે, તિરિય કિષ્ક્રિય, આરાહિય, જંચ ન આરાહિયે તસ્સ મિચ્છામિ દુક્કડ
જ * *
E ૧૦૦=
પચ્ચકખાણ
પચ્ચકખારા
For Private And Personal Use Only