________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[અહીયાં— સિદ્ધાચલ સમરૂ· સદા, સારઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર ચા” -આ દુહા પ્રત્યેક ખમાસમણ દીઠ કહેવા.]
--સમોસર્યાં સિદ્ધાચલે, પુંડરીક ગણધાર; લાખ સવા માહાતમ કર્યું, સુર નર સભા મઝાર ॥ ૬ ॥ ચૈત્રી પૂનમને દિને, કરી અસન એક માસ; પાંચ કાડ મુનિ સાથ્થુ, મુક્તિનિલયમાં વાસ | ૯ | તેણે કારણ પુંડરીકગિરિ, નામ થયું વિખ્યાત; મને વચ કાર્ય વદીયે, ઉઠી નિત્ય પ્રભાત । ૬ । સિદ્ધા૦ા
૩-વીશ કાડીશું પાંડવા, મોક્ષ ગયા ણે ડામ; એમ અનંત મુક્તે ગયા, સિદ્ધક્ષેત્ર તિણે નામ પ્રા ॥ સિદ્ધા
॥
For Private and Personal Use Only