________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંથારોને નારી તણે સંગે, દૂર થકી પરિહરીએ વિ જા૦ ૬ સચિત પરિહારી ને એકલ-આહારી, ગુરૂ સાથે પદ ચરી, એ વિ૦ જાવ . ૭. પડિક્રમણ દય વિધિશું કરીએ, પાપ પડળ વિખરી, એ વિo જા પા ૮ કલિકાલે એ તીરથ મેહ, પ્રવાહણ જિમ ભર દરીયે ૫ વિ૦ જાપ કો ઉત્તમ એ ગિરિવર સેવંતાં, પદ્મ કહે ભવ તરીકે તે વિ૦ જા૦ | ૧૦
૨ વિમલાચલ વિમલા પાણી વિમલાચળ વિમલા પાણી, શીતળ તર છાયા કરાણી; રસ વેધક કંચન ખાણ, કહે સુણે ઈંદ્રાણ છે સનેહી સંત એ ગિરિ સેવે છે ચિદ ક્ષેત્રમાં તીરથ નહીં એવો છે સનેહી મા ૧ પરી પાળી ઉધસીએ, છઠ્ઠ અમ કાયા કસીએ; મેહ મલ્લની સામાં ધસીએ, વિમાલાચલ વેગે વસીએ ! સનેહી છે ૨ અન્ય સ્થાનક કર્મ જે કરીએ, તે હિમગિરિ હેઠે હરીએ; પાછળ પ્રદક્ષિણા ફરીએ, ભવજલધિ હેલા
For Private and Personal Use Only