________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હીરવિજયસૂરિ
આપણે હવે કરીશું.
પ્રભાકવ હીરવિજયસૂરિના વ્યક્તિત્વના પરિચય મેળવવા માટે સૌથી પ્રથમ એમના દર્શનના પરિચય મેળવવા જોઈએ. એ જૈન હતા એ તા સુવિદિત છે. પણ જૈનદર્શન વિષે એ જે રીતે નિરૂપણ કરતા એ રીત વિશિષ્ટ છે. એમના દર્શન અને એમની પદ્ધતિના પરિચય આપણને સૌથી વધુ સ્પષ્ટ સ્વરૂપે એમણે શહેનશાહ અકબરને જે પહેલા મેધ આપ્યા તેમાંથી મળે છે. એ મેધ અહીં આપીએ :
For Private And Personal Use Only
“જેમ એક મકાનને બનવવાવાળા મનુષ્ય, એ મકાન સબંધી હંમેશાંની નિ યતાને માટે તેની ત્રણ વસ્તુ બહુ દઢ-મજબૂત બનાવે છે: [૧] પાયા, [૨]ભીતા અને[૩]ધરણ[માભ].જે મકાનની આ ત્રણ વસ્તુ મજબૂત હેાય છે, તે મકાનને એકાએક પડવાના ભય તેના માલિકાને રહેતા નથી. તેવી જ રીતે મનુષ્યજીવનની નિર્ભયતાને માટે મનુષ્ય માત્રે દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષા કરીને તેને સ્વીકાર કરવા જોઈએ. કારણ કે, એ કુદરતના કાયદો છે કે, મનુષ્ય ગુણીની સેવા કરે, ગુણી જે નિર્ગુણીની