________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬ અંગનાકર્ષણ પરિચ્છેદ
બે રેફ સહિત, છઠ્ઠા સ્વર ઊકાર અને કારયુકત તથા અનુસ્વાર સહિત બે કાર લખવા એટલે શું અને ચાં લખવા તે બીજની બહારના ભાગમાં સળ સ્વરે વીંટવા, તેની બહારના ભાગમાં પાંચ અગ્નિપુર આળેખવા અને રેફાક્ષર જેની પાસે ખુણામાં અને દ બીજ અનુક્રમે લખવા. પ્રથમ મંડલના ત્રણ ખુણામાં શ્રી બીજ, બીજા મંડલના ત્રણ ખુણામાં જ બીજ, ત્રીજા મંડલના ખુણામાં શ્રી બીજ, ચોથા મંડલના ત્રણ ખુણામાં દુહ્ય બીજ અને પાંચમા મંડલના ત્રણ ખુણામાં દુ એ મન્નબીજ, આ પ્રમાણેના કમથી પાંચ અગ્નિપુર આળેખવા. તે મંડલની ત્રણે દિશામાં નીચે બતાવેલો અંબિકાચક્ષિણીદેવીને મન્ન લખો અને તે મન્નની બહાર અગ્નિમંડલ તથા વાયુમંડલ આળેખવું. અંબિકા મન્ચોદ્ધાર
ॐ नमो भगवति ! अम्बिके ! अम्बालिके! यक्षिदेवि ! यू यों ब्लैं हस्क्लीं ब्लू हसौं र र र रां रां नित्यक्लिन्ने! मदनद्रवे ! मदनातुरे ! ह्रीं क्रों अमुकां वश्याकृष्टिं कुरु कुरु संवौषट् ॥
(પછી) તે યંત્રને ધતુરાને રસ, તેણીના મુખમાં ખાધેલા એવા તાંબૂલને રસ, વછનાગ આદિ દ્રવ્યો વડે કપડાં ઉપર, ખાપરી ઉપર, તાંબાના પતરા ઉપર લખીને દીવાની શિખા વડે તપાવવાથી ઈષ્ટ સ્ત્રીનું આકર્ષણ થાય છે.-૧, ૨, ૩.
હૃદયકમલને વિષે છ હી એ બીજાક્ષર લખવા, શરીરના સર્વ સાંધાઓમાં અંકુશબીજ (ક) તથા બે સ્તનોને વિષે ઈંકાર લખવે, તે જ પ્રકારે યોનિના ભાગમાં શું બીજ (આળેખીને), તે રૂપના બહારના ભાગમાં ફરતો બધે કાર વીંટીને, તે કાર વીંટળ્યા પછી નીચેને મન્ચ ફરતો વીંટો. તે મન્ચના વલયની બહાર અગ્નિમંડલ દેવું, તે અગ્નિમંડલની બહારના ભાગમાં વાયુમંડલ (અને) તેની બહાર ભૂમિમંડલ દઈને, તાંબાના પતરા ઉપર ઈષ્ટ સ્ત્રીનું રૂપ તેણીના પગ ઉપર અને મરતક નીચે રાખીને આળેખવું. ખાખરે, શેર ધારે, ધંતૂર, સફેદ સરસવ, ઘરના ધૂમાડાની મેશ તથા આકડાનું દૂધ વગેરે દ્રવ્યથી ઉપર કહ્યા પ્રમાણે યંત્ર આલેખીને દીવાની શિખા વડે તપાવવાથી ત્રણ દિવસમાં પ્રિય સ્ત્રીનું આકર્ષણ થાય છે.-૪, ૫.
૧-૨ યંત્રની આકૃતિ માટે જુઓ ચિત્ર, નં. ૨૪, ૨૫.
For Private And Personal Use Only