________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨ આત્મરક્ષણની વિધિના અધિકાર
મન્ત્રસાધકે પ્રથમ સ્નાન કરીને પછી ધેાયેલાં સ્વચ્છ લાલ (લાહી જેવા) વસ્ત્ર પહેરી છાણુ વડે લીંપેલી જમીન ઉપર એસી આત્મરક્ષા કરવી જોઈએ, ૧
ડાબા હાથના અંગૂઠાના અગ્ર ભાગે હૈં, તર્જની આંગળીના અગ્રભાગે ↑,મધ્યમા આંગળીના અગ્ર ભાગે , અનામિકા આંગળીના અગ્ર ભાગે હૈં, અને કનિષ્ઠિકા આંગળીના અગ્ર ભાગે હૈં, એ પ્રમાણે (પાંચ શૂન્ય બીજની) સ્થાપના કરવી. ૨
જેની આદિમાં કાર અને અંતમાં સ્વાહા શબ્દ છે એવા પંચપરમેષ્ઠિના પાંચ નમસ્કાર પદ્મ વડે અને પહેલાં કહેલા પાંચ શૂન્ય મીજ વડે અનુક્રમે મસ્તક, મુખ, હૃદય, નાભિ અને બંને પગેાનું રક્ષ રક્ષ પદથી મન્ત્રસાધક હંમેશાં પેાતે અંગન્યાસ કરે.’૧ ૩,૪.
૧ અંગન્યાસ ક્રમ આ પ્રમાણે કરેઃ—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિંદુ સહિત બીજી કલા ફાર, ચેાથી કલા ફૂંકાર, છઠ્ઠી કલા કાર, ચૌદમી કલા સૌકાર અને છેલ્લા સ્વર અઃ, તે વડે સહિત ફૂટ કાર વડે રદિશાબંધન કરી, સર્વ સ્વરે કરીને સહિત શૂન્ય કાર વડે ચાર ખૂણાવાળા, ઊંચા, વીશ હાથ પ્રમાણવાળા સુવર્ણમય કિલ્લાનું ધ્યાન કરીને, સર્વ સ્વરેાએ કરીને સહિત ફૂટ ક્ષકાર વડે નિર્મલ જલથી ભરેલી અને અત્યંત ભયંકર(મત્સ્ય, મગર, કાચખા વગેરે) જલચર જીવાથી વ્યાપ્ત એવી ખાઇની આકૃતિનું ધ્યાન કરીને, દેદીપ્યમાન કાર અને જવાલા વડે મળી ગયેલા કાર વડે, અગ્નિમંડલની મધ્યમાં રહેલા પેાતાનું ધ્યાન કરીને પછી અમૃત મન્ત્ર વડેસ્નાન કરીને; પોતાના મસ્તક રૂપી મેરૂ પર્વતના અગ્ર ભાગમાં ઇન્દ્રોના સમુદાયથી ક્ષીરસમુદ્રના દૂધ વડે સ્નાન કરાવાયેલા [એવા] શ્રી પાર્શ્વજિનેશ્વરના સ્નાત્રજળ વડે શુદ્ધ થયેલા પોતાને મન્ત્રવાહી ચિંતવે.-૫, ૬, ૭, ૮, ૯.
नमो अरिहंताणं हां शीर्ष रक्ष रक्ष स्वाहा । नमो सिद्धाणं ह्रीं वदनं रक्ष रक्ष स्वाहा । नमो आयरियाणं हूँ हृदयं रक्ष रक्ष स्वाहा ।
3 नमो उवज्झायाणं ह्रौं नाभि रक्ष रक्ष स्वाहा ।
ॐ नमो लोए सम्प्रसाहूणं हः पादौ रक्ष रक्ष स्वाहा ।
૨ દિશાબંધન કરવાના મંત્રાક્ષરો:-ક્ષા પક્ષો, સૌ ક્ષ
૩ અમૃત મન્ત્ર-૩ અમૂર્ત! ધૃતોદ્ભવે અમૃતબિં!િ અમૂર્ત આય હાય સં સં પછી વહી હા હા હા કાયય પ્રાથયહીં સ્વાહા ।
For Private And Personal Use Only