________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્વાનો પ્રત્યે. આ શબ્દકેષ આ રીતે સમાપ્ત થયો છે પણ તેની સમાપ્તિ વિદ્યાની સૌમ્યદષ્ટિએજ થયેલી ગણાય એ હું બરાબર સમજું છું તેથી વિદ્વાનોને સવિનય નિવેદન કે, આ મહાન પુસ્તક તરફ સૌમ્યદષ્ટિને સીધે પ્રપાત કરી મને આભારી કરશે અને સ્વર્જન જા દિ ધરે એ ન્યાય લક્ષ્યમાં લેઈ મારી જે જે ખલનાઓ દષ્ટિગોચર થાય તે સર્વને ક્ષેતવ્ય ગણ ઉત્સાહશકિત અર્પવા કૃપાળુ થશે, એ આશા. કૃષ્ણ પંચમી ?
નિવેદક–વિદ્વાનેને ઝણી
શબ્દાદર્શકર્તા, એમ. વિ. સં. ૧૯૮S શાસ્ત્રી ગિરિજાશંકર મયાશંકર મહેતા.
ખાસ સૂચના.
૧–પ્રથમ ભાગનું શુદ્ધિપત્ર પ્રથમ ભાગમાં આપી
શકાયું ન હતું તે આ દ્વિતીય ભાગમાં પ્રથમજ આપેલું છે અને દ્વિતીય ભાગનું શુદ્ધિમત્ર તદ્દન
છેવટ આપેલું છે. ૨–જે શબ્દો સંપૂર્ણ શબ્દકેષમાં નહિ મળી શકે
તે ઘણું કરી દ્વિતીય ભાગની સમાપ્તિ પછી આપેલા પરિશિષ્ટમાંથી મળી શકશે.
નનન
For Private and Personal Use Only