________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
सुधाक
સુપાર્શ્વ પુ॰ ગર્દભાંડ વૃક્ષ, ભાવી ત્રીજા જૈન તીર્થંકર.
સુવિાજા શ્રી માલકાંકણી, જીવંતી વૃક્ષ. સુપ્રીત ૬૦ ગાજર. સુપ્રીત પુ॰ સુંદર પીળા રંગ.
જમીન
કુપાત ત્રિ॰ સુંદર પીળા રંગવાળું. પુટ પુ॰ કાલક’દ, વિષ્ણુદ. સુપુત્ર પુ॰ સારા પુત્ર. સુપુત્રિ શ્રી લાખ. સુપુત્રિમ્ ત્રિ॰ સારા પુત્રવાળુ. સુપુત્રી શ્રી સારી પુત્રી. સુપુખ્ત સ્ત્રી સ્થલ પદ્મિની, ઉપર થનાર કમળને વેલા. સુપુત્ત્વ ૧૦ લવી’ગનું ફુલ, પ્રપૌડરીક, આહવલ્ય, રૂ, સ્ત્રીઓનું રજ. સુપુષ્પ પુ॰ મદાર વૃક્ષ. સુપુષ્પિા શ્રી પાટલા વનસ્પતિ. સુષુપ્પી સ્ત્રી. ધેાળી અપરાજિતા વનસ્પતિ, સુવા, વળીયારી, દ્રોણપુષ્પી, જીણું છ, કેળ. સુપૂર પુ॰ ખીજોરાંનું ઝાડ. ભુજ પુ॰ બેંક વૃક્ષ.
નિદ્રા, ઉધ, શયન, સુઈ જવું તે,
સુન્નત ન॰ સુષુપ્તિ.
સુપ્ત ત્રિ॰ સુઇ ગયેલ, ઉંધી ગયેલ, નિદ્રામાં પડેલ.
સુરષાતા ત્રિ॰ સુતેલાને મારી નાખનાર. સુતજ્ઞન પુ॰ અર્ધરાત્રિ, મધ્ય રાત, સુતેલા માણુસ, ઉંધી ગયેલ લેાક સુતજ્ઞાન ન॰ સ્વપ્ન, સમણું. વ્રુત્તિ શ્રી નિદ્રા, ઉંધ, સુઈ જવું તે, સ્વપ્ન, સ્પર્શીપણું, વિશ્વાસ.
સુપ્રતિમ ત્રિ॰ ઉજ્જવળ મુદ્ધિવાળું, સારી બુદ્ધિવાળુ સુપ્રતિમા શ્રી દારૂ, મદિરા, ઉજ્જવળ બુદ્ધિ.
६५८
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुप्रसन्नत्व
સુપ્રતિષ્ઠ ત્રિ॰ સારી પ્રતિષ્ઠાવાળું, સારી રીતે વખણાયેલ, પ્રસિદ્ધ. સુપ્રતિષ્ટા શ્રી પ્રશંસા, વખાણ, પ્રસિદ્ધિ, પાંચ અક્ષરના ચરણવાળા એક છંદ સુપ્રતિષ્ઠિત ત્રિ॰ મુન્નતિષ્ઠ જુઓ, સારી રીતે પ્રતિષ્ઠા કરેલ-સ્થાપેલ. સુપ્રતિષ્ઠિત પુ॰ ઉંબરાનું ઝાડ. સુપ્રતીજ પુ॰ ઈશાન ખૂણા દિગ્ગજ, શિવ, કામદેવ,
સુપ્રતીશ ત્રિ॰ સુંદર અ’ગવાળુ. સુપ્રતી ન॰ સુંદર અંગ.
સુપ્રમ ત્રિ॰ સુંદર કાંતિવાળું, અત્યંત કાંતિવાળુ.
સુત્રમા સ્રી॰ સારી કાંતિ, અત્યંત ક્રાંતિ, અગ્નિની એક જીભ, વાકુચી વનસ્પતિ, ઉજ્જવળ તેજ, એક સરસ્વતી નદી. દુધમાત ન॰ શુભસૂચક પ્રાતઃકાળ, પ્રાતઃકાળે ભણવા યાગ્ય માંગલિક વાક્ય. સુપ્રચુ ન॰ સારી રીતે પ્રયાગ. સુપ્રચુTM ત્રિ॰ સારી રીતે પ્રયોગ કરેલ, સારી રીતે ચારેલ-જોડેલ.
સુપ્રચુ વિાિલ ૩૦ ઝડપથી બાણુ ફ્રેંકનાર, ખાણ ફેંકવાના અભ્યાસમાં કુશળ. સુપ્રચુÔાર પુ॰ ઉપરના અ, સુપ્રયો વિરિશલ પુ॰ સુયુ વિશિલ જુઓ. સુપ્રયોગરાજ્પુ॰ ઉપરપ્રમાણે. સુપ્રજાપ પુ॰ સારૂં વચન.
સુપ્રજાનિ ત્રિ॰ સારૂં વચન ખેલનાર. સુપ્રસન્ન પુ॰ કુબેર,
સુપ્રસન્ન ત્રિ॰ સારી રીતે પ્રસન્ન, અત્યંત પ્રસન્ન.
સુપ્રસન્ના પુતળાન જુએ. સુપ્રસન્નતા સ્ત્રી સારી રીતે પ્રસન્નપણુ, અત્યંત પ્રસન્નપણું. મલબત્વ ન ઉપરના અ
For Private and Personal Use Only