________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ॐ तत् सत्
સ્વલ્પ નિવેદન.
અતિ આનંદ થાય છે કે, આખરે ગુર્જર પ્રજાને ચરણે આ સંપૂર્ણ મહાન શબ્દકેાષ અર્પિત થાય છે. આવાં મહાન કાર્યો નિર્વિઘ્ર પરિસમાપ્ત થાય એમાં આસ્તિક મનુષ્યનું મંતવ્ય તે એજ હાઈ શકે— ઇશ્વરસ કેત ’. તે મહાન પ્રભુની પ્રતિજ્ઞાજ છે—
64
“ अनन्याश्वितयंतो मां ये जनाः तेषां नित्याभियुक्तानां योगक्षेमं
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पर्युपासते || वहाम्यहम् ” ॥१॥ भगवद्गीता.
ખરેખર આ મહાન કાર્ય ના સતત પ્રયાસ તે સર્વોપરિ પરમદેવનેજ આધારે હાઈ અનન્યગતિક હતા અને તેથીજ તે સર્વ પાલક દેવે યોગક્ષેમ વદાસ્પદમૂ એ પ્રતિજ્ઞાવાક્ય અન્વ કર્યું છે. આ મહાન શબ્દકેાષમાં અન્ય સર્વ પ્રચલિત શબ્દકેાષા કરતાં ૨૦–૨૫ હાર શબ્દો અધિક હાઈ શખ્તાની એક દર સંખ્યા લગભગ એક લાખ સુધીની થઇ શકે છે.
આક્ષેપક ને.
જણાવવામાં
,,
કેટલાક ઉપકલ હૃષ્ટિએ જોનાર સજ્જના તરફથી મને આવે છે કે, શબ્દોની સંખ્યા તેા છે, પણ અર્થની ન્યૂનતા કરી હાય એમ લાગે છે આમ કહેનારા મહાશયાને હું કહીશ કે, માત્ર શબ્દોની વ્યુત્પત્તિ વિના આ શબ્દકોષમાં શબ્દોની કે શબ્દાર્થની અપૂર્ણતા લેશમાત્ર નથી. ઉલટુ કેટલેક સ્થળે વિશેષ ઉમેરણી થવા પામી છે, એમાં શકજ નથી. શંકાકુલ, મહાશયાએ શંકા થતાંની સાથેજ તુલનાત્મક દૃષ્ટિએ સ્વાનુભવથીજ સમાધાન કરી લેવું. વાસ્તવિક છે, આક્ષેા મૂકી કેવળ ઉપલક દૃષ્ટિએ નિરીક્ષણ સ'પૂર્ણતાએ ન થઇ શકે. હું ખાત્રીપૂર્વક જણાવવા તૈયાર છું કે, તુલનાત્મક દૃષ્ટિએ પરીક્ષણ કરનાર હરકેાઇ વિદ્વાન આ શબ્દકષમાં અમુક વિશેષતાઓ નિરખી શકશેજ.
વ્યુત્પત્તિવાદ સામે.
',
વ્યુત્પત્તિવાદને પ્રધાન માનનારા કેટલાક નિરીક્ષકા, મને એમ સૂચવે છે કે, “ શબ્દોની વ્યુત્પત્તિ પશુ શબ્દકોષમાં સમાવી હત તેા વિશેષ સાનુકૂળ થાત. અલબત્ત, હું પણુ વ્યુત્પત્તિવાદી હાઇ વ્યુત્પત્તિાદને પ્રધાન માનુ છું પણ એજ દૃષ્ટિએ કે, દૃષ્ટાંત તરીકે ‘રિ' શબ્દ ઇંકારાંત નરજાતિના હાઇ
For Private and Personal Use Only