________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
विभागकल्पना
विभागकल्पना स्त्री० ભાગા નિર્ણય કરવેશ. વિમાતનું અન્યભાગથી, હિસ્સાથી, ભાગ પ્રમાણે. વિમાનમાત્ ત્રિ॰ ભાગ ભાગવનાર. વિમાન્ય ત્રિ॰ ભાગ કરવા યાગ્ય, વહેંચવા યેાગ્ય.
વિમાન્દ્વજ પુ॰ તે નામે એક મુનિ, વિમાન્ડો સ્ત્રી એક જાતના વેલા. વિમાતુ ત્રિ॰ શાભતું, પ્રકાશવું, દીપતું. વિમાત ન॰ પ્રભાત, પરા વિમાતજ ૧૦ ઉપરના અ. વિમાન પુ. પરિચય, અલંકાર શાસ્ત્રમાં કહેલ રસાદીપક આલંબનાદિ.
વિમવન ન॰ તકરાર, તજવીજ, માનવુ, જોવું, વિચારવું, સત્યતા તપાસવી. વિમાત્રના સ્ત્રી ઉપરના અ, તે નામે
એક અર્થાલ’કાર.
વિમાવી શ્રી રાત્રિ, હળદર, કુટણી સ્ત્રી, વક્ર સ્ત્રી, વાચાળ સ્ત્રી, વિવાદવસ્ત્રમુ’ડી, મેદા વૃક્ષ.
વિમાવત્ પુ॰ સૂર્ય, આકડાનું ઝાડ. વિમાવસુ છુ સૂર્ય, આકડાનું ઝાડ, અગ્નિ, ચિત્રાનું ઝાડ, ચંદ્ર, કપૂર, એક પ્રકારના
હાર.
વિમાવ્ય ત્રિ જાણવા યેાગ્ય, માનવા લાયક, જોવા લાયક, તપાસવા લાયક. વિમાન સ્ત્રી વિકલ્પ, વ્યાકરણપ્રસિદ્ધ વિકલ્પવિધાન.
વિમાવત ન॰ ઉપરના અ. વિષિત ત્રિ॰ વિકલ્પ કરેલ. વિમાસન ન॰ દીપવું, પ્રકાશવું. વિમાના શ્રી પ્રકાશ, ચળકાટ, દીપવું. વિમાણિત ત્રિ॰ પ્રકાશેલ, ચળકેલ, દીપેલ. વિમિત્ર ત્રિ॰ જૂદુ થયેલ, પ્રકાશિત, વિદલિત, વિભક્ત.
૪૬૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विभ्रान्ति
વિખિન્નતા સ્ત્રી જૂદાઇ, અલગપણ, ભેદ. વિમિત્રત્વ ન॰ ઉપરના અ. વિમીત ત્રિ॰ ભય પામેલ, બીધેલ. વિમત ૩૦ બહેડાનું ઝાડ. વિમાતા છુ॰ બહેડાનું ઝાડ, વિમીષન પુ॰ રાવણના ભાઇ, નડવાસ. વિષન ત્રિ વિશેષ ભયકારક~ભયંકર વિમાંપા શ્રી ય દેખાડવા, ડરામણી. વિમુ પુસમૂ`સંયુક્ત કાળ વગેરે, મહાદેવ, પ્રહ્મા, વિષ્ણુ, ધણી, સેવક, ચાકર, અહ દેવ.
વિમ્મુ ત્રિ વ્યાપક, નૃત્ય, સમ, દૃઢ, પરમમહત્ત્વવાળુ.
વિમુતા સ્ત્રી સામર્થ્ય, શક્તિ, વ્યાપકપણું, નૃત્યપણું, દૃઢપણું, પરમ મહત્તા. વિભુત્વ ૬૦ ઉપરના અ. વિભૂતિ સ્ત્રી ભસ્મ, ઐશ્વર્ય, સમૃદ્ધિ. વિમૂર્તિમત્ ત્રિ॰ ઐશ્વર્ય વાળુ, સમૃદ્ધિમાન. વિભૂષળ ૬૦ અલંકાર, દાગીનેા, શૃંગાર, શાભા.
વિભૂષા શ્રી. ઉપરના અ. વિભૂષિત ત્રિ॰ શણગારેલ, સુશેાભિત કરેલ. વિક્ ત્રિ॰ ધારણ કરતું, પેષણ કરતું. વિસ્ત્રમ વુ॰ સ્ત્રીઓની શૃંગારિક એક ચેષ્ટા, વિભ્રમ, ભ્રાંતિ, ઉતાવળમાં અયેાગ્યસ્થાને અલંકાર પહેરવા તે, શાભા, સંદેહ, ભમવું, શૃંગારથી ચિત્તવૃત્તિની અનવસ્થા, ગભરાટ. વસ્ત્રમાં શ્રી વૃદ્ધાવસ્થા, ઘડપણ. વિભ્રષ્ટ ત્રિ॰ ભ્રષ્ટ થયેલ, ખાવાયેલ, પડી ગયેલ.
વિશ્રાક્ ત્રિ॰ વિશેષ પ્રકાશતું, દીપતું, શાલતુ .
વિમ્રાજ્ઞમાન ત્રિ॰ ઉપરના અર્થ. વિસ્ત્રાળ ત્રિ -વિન્નત જુઓ. વિશ્રાન્તિ સ્ત્રી વિશેષ ભ્રાંતિ, ભમવું.
For Private and Personal Use Only