________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
विनिश्चल
વિનિમ્બ્રજ ત્રિ સ્થિર, ચંચળ નહિ તે. વિનિશ્ચિત ત્રિ- નિશ્ચય કરેલ. વિનિશ્વસત્ ત્રિ॰ નીશાસા નાખતું. વિનિાદ ત્રિ॰ અત્યંત કપટવગરનું, વિનિષ્ઠામ ત્રિ॰ અત્યંત કામના વગરનું, નિષ્કામ.
વિનિખાલન ન॰ હાંકી કાઢવું, કાઢી મૂકવું. વિનિસળ ન નીકળવું, અહાર જવું. વિનિવૃત ત્રિ॰ નીકળેલ, બહાર ગયેલ. વિનીત ખ્રિ॰ નમ્ર, વિનયવાળુ, કેળવાયેલ,
દંડ કરેલ, ક્રૂ કેલ, દૂર કરેલ, લઇ જવાયેલ, જિતેન્દ્રિય, હરણ કરેલ, શાંત, પૂર્ણ, કહ્યામાં રહેનાર, સારી ચાલતું. વિનોત પુ॰ સુશિક્ષિત ઘેાડા, શિક્ષિત બળદ વગેરે, વાણીયા, વેપારી, મીંઢળનું ઝાડ, વિનીતઃ પુ॰ પાલખી, ડાળી વગેરે. વિનોતતા સ્રો॰ કેળવણી, નમ્રતા, શિક્ષણ,
વિનય.
વિનોતત્વ ન॰ ઉપરના અર્થ. વિનોતાત્મન્ ત્રિ॰ કેળવાયલું, શિક્ષિત, નસ્ત્ર. વિનોય અન॰ શીખવીને, કેળવીને, લઈ જઇને, હરીને.
વિનીય પુ॰ પાપ, મેલ, કાદવ, ખરાબ
કાળ.
વિનેતૃ પુ॰ રાજા, શિક્ષક, વિનંતુ ત્રિ॰ શિખવનાર, કેળવનાર. વિનય ત્રિશિખવવા લાયક, કેળવવા લાયક, પ્રાપ્ત કરવા-લઈ જવા ચેાગ્ય. વિનય પુ॰ શિષ્ય, ચેલા. વિનેષ્વક્ ત્રિશિક્ષણ આપવા ઇચ્છતું,
લઇ જવા ઇચ્છતું. વિનોદ્ધિ સ્ત્રી તે નામે એક અર્થાલંકાર. વિનોદ્ પુ॰ કૌતુહલ, રમત, ગમત, ખંડન, એક જાતનું ઘર. વિનોન ન॰ રમત, ગંમત, કૌતુહલ.
કર્
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विपक्षतस्
વિનોદિત ત્રિ॰ વિનાદ કરેલ, ગમત કરેલ, રમત રમાડેલ.
વિલિન ત્રિ વિનાદ કરનાર, ક્રીડા કરૂ નાર, રમનાર, વિનાદ કરવાના સ્વભાવવાળુ.
વિન્તુ ત્રિ॰ જાણનાર જ્ઞાની, વિદ્વાન. વિષ્ણ પુ॰ તે નામે એક પત, અવ તી દેશને એક રાજા, શીકારી. વિષ્ણટ પુ. અગસ્ત્યમુનિ, વિધ્યાચલનું શિખર. વિન્ધ્યવાસિન ૩૦ વ્યાડિ નામના મુનિ. વિન્ધ્યવત્તિનો સ્રી યશોદાના ગર્ભમાં જન્મેલી દુર્ગા દેવી. વિન્ધ્યસ્થ પુ॰ વ્યાડિ મુનિ. વિન્ધ્યા શ્રી લવલી વૃક્ષ, ઝીણી એલચી, વિન્ધ્યાચળ પુ॰ તે નામે એક પત વિન્ધ્યાટવી શ્રી વિંધ્યાચલ પર્વત પાસેનું
એક વન. વિન્ધ્યાવતો શ્રી. બાણાસુરની માતા. વિન્ધ્યાવહીપુત્ર પુ॰ બાણાસુર. વિન્ન ત્રિ વિચારેલ, પ્રાપ્ત કરેલ, મેળવેલ, જાણેલ, રચેલ.
વિચત્ત ત્રિ॰ મૂકેલ, સ્થાપેલ, ફેકલ, આપેલ, ગાઠવેલ.
વિન્ચાર્જ ૩૦ એક જાતનું ઝાડ. વિચાલ ૩૦ સ્થાપવું, ચાપણુ, રચવું, ગાઠવવું, આપવું.
વિક્ પુરા॰ ૩મ॰ સ૦ સેર ફેકવું. વિત્રિમ ત્રિ॰ પરિપકવ, પાર્કલ, પરિપાક દશાને પામેલ.
વિપક્ષ ત્રિ॰ શત્રુ, પ્રતિકૂલ પક્ષનું, પ્રતિકૂલ, વિરૂદ્ધ.
વિપક્ષ પુ॰ પ્રતિકૂલ પક્ષ, વિરૂદ્ધ પક્ષ. વિપક્ષતત્ અન્ય૦ પ્રતિકૂલ પક્ષથી, વિદ્ધ પક્ષથી, શત્રુથી.
For Private and Personal Use Only