________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
=
=
!! સાદર સમર્પણ!!
બાલબ્રહ્મચારી, શુદ્ધ ચારિત્ર્યશાલી, સકલગુણગણાલંકૃત તીર્થોદ્ધારક, વિદ્યા-જ્ઞાન–પ્રચારક આચાર્ય મહારાજ
શ્રી વિજયનીતિસૂરીશ્વરજી !
આપના
માનુષોત્તર અનેક શુભ ગુણોથી
આકર્ષાઈ, આવા અતિ મહાન સાર્વજનીન પરિશ્રમને આપ જેવા શુદ્ધહૃદયી સરલસ્વભાવી દિવ્યાત્માના હતકમળમાં સમપીને જ સશે સફળ થયેલ સમજી, સર્વોપયોગી અને સર્વશ્રેષ્ઠ આ શબ્દાદ’ શબ્દકેષ, આપના પવિત્ર કરકમળમાં
સમપુ
સમર્પક, “શદાદ’ કર્તા,
ભવદીય શાસ્ત્રી, ગિરિજાશંકર મયાશંકરના યથાઉં.
For Private and Personal Use Only