________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવિધિનાથ જિનેશ્વર આ ટૂંક ઉપર એક હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરીને પાસને કાઉસગ્ગ મુદ્રામાં ભાદરવા સુ. ૯ ના દિવસે બપોર બાદ ભલે પધાર્યા. આ ટૂંક ઉપર કુલ ૯૯ કરોડ, ૯ લાખ, ૭ હજાર અને ૭૮૦ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂંકની યાત્રા કરનારને એક કરોડ પૌષધ-ઉપવાસનું ફળ મળે છે.
આ ટ્રેક પર આવેલા સુવિધિનાથ પ્રભુના જિનમંદિરનો જીર્ણોદ્ધાર હેમપ્રભ નામના રાજાએ કરાવ્યો હતો, આ હેમપ્રજા રાજા એ શ્રીપુરનગરના રાજાસિંહાસનનો સ્વામી હતો. અરિહંત ચેઈયાણ કરવું.
થોય સુવિધિ જીનવર જગ જયવત્તા
ધ્યાવે હરદમ સંત મહંતા પાવે ભવજલ અંતા ! રાગ દ્વેષાદિ દુર હટાયા
કેવલજ્ઞાન પામી શિવ સિધાય અજરામર પદ પાયા.
(૧૧) ચાલો. હજી અહીંથી થોડા વધુ નીચેની તરફ ઉતરીશું. એટલે શ્રેયાંસનાથ ભગવંતની સંકુલ ગિરિનામની ટૂંક આવશે.
પ૯
For Private and Personal Use Only