________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છત્રીસ સહસ તે સાધવી જાણે, ચરણ કરણ સુવિચાર.પ્ર લાખ ને ઓગણસાઠ હજાર, શ્રાવક બહુ શ્રીકારઃ સહસ અઢાર ને ત્રણ જ લાખ, શ્રાવિકાને પરિવાર, પ્ર. . ઈમ એ સંઘની થાપના કરતાં, આવ્યા અપાપા ગામછરે; હસ્તિપાલ હર્ષે ઈમ બોલે, મુજ ઘેર આવ્યા સામ પ્ર૦૮ અલ્પ આયુ પિતાનું જાણી, અનુકંપા આણી નાથજી સોલ પ્રહરની દેશના દીધી, મલિયા અઢાર નરનાથ. ખ૦૯ કાર્તિક વદ અમાસની રાતે, વર્ધમાન મોક્ષે પહેાતાજીરે, નારી અપછરા સુર નર મલીયા,પણ ગત મહિનેતાપ્ર-૧ . વીર નિર્વાણ સુર મુખથી જાણ, મોહકર્યો ચકચૂરજરે; કેવલજ્ઞાન ને દર્શન પ્રગટ્યું, મૈતમને ઊગતે સૂર. પ્ર.૧૧ વીર ગતિમ નિર્વાણ કેવલ, કલ્યાણક દિન જાણી રે; ભાવ દ્રવ્ય દેય ભેદે કીજે, દીવાલી ભાવી પ્રાણી. પ્ર૦૧૨ પિસહ પડિકમણાં જિન ભક્તિ, સુંદર વેષ કરીયેજીરે; ધર્મચંદ્ર પ્રભુ ગુણ ગાતાં, જશ કમલા નિત્ય વરીયે.
પ્રગટી દીવાળીજીરે, ૧૩ ર૯ શ્રી સિદ્ધચક્રજીનું સ્તવન. શ્રી સિદ્ધચક્રની કરો ભવી સેવનારે, મન ધરી નિર્મળ ભાવ, ભાવની વૃદ્ધિ ભવ ભય સવી ટળે રે, પ્રગટે શુદ્ધ સ્વભાવ. શ્રી૧ બાર ગુણે સહિત અરિહંત નમો રે, પર ભેદ રે સિદ્ધ આચાર્ય આર્ય ત્રીજે નમોરે, ગુણ છત્રીસે પ્રસિદ્. શ્રી ર
For Private and Personal Use Only