________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નંદન નવલા ભણવા નિશાલે પણ મૂકશું,
ગજ પર અંબાડી બેસાડી મહોટે સાજ, પસલી ભરશું શ્રીફલ ફેફલ નાગરવેલશું,
સુખડલી લેશું નિશાલીઆને કાજ. હા૦ ૧૪ નંદન નવલા હોટા થાશે ને પરણાવશું,
વહુ વર સરખી જોડી લાવશું રાજકુમાર; સરખા સરખી વેવાઈ વેવાણે પધરાવશું,
વર વછૂપાંખી લેશું જોઈ જોઈને દેદાર. હા ૧૫ પીઅર સાસર મારા બેહુ પક્ષ નંદન ઉજલા,
માહારી ને આવ્યા તાત નેતા નંદ; માહારે આંગણ વૃથા અમૃત દૂધે મેહુલા,
માહારે આંગણ ફલીયા સુરતરૂ સુખના કદ, હા૦ ૧૬ ઈણ પરે ગાયું માતા ત્રિશલા સુતનું પારણું,
જે કોઈ ગાશે લેશે પુત્ર તણા સામ્રાજ; બીલીમોરા નગરે વરણવ્યું વીરનું હાલરૂ જય જય મંગલ હો દીપવિજય કવિરાજ. હા, ૧e,
૧૬ શ્રી અષ્ટાપદજીનું સ્તવન.
(નીંદરડી વેરણ હુઈ રહી–એ દેશી.) શ્રી અષ્ટાપદ ઉપરે. જાણું અવસર હો આવ્યા આદિનાથ; ભાવે ચોસઠ ઇંદ્રશું, સમવસરણ હો મલ્યા મોટા સાથકે. શ્રી૧ વિનીતાપુરીથી આવિયે, બહુ સાથે હો વલી ભરત ભૂપાલ કેક
For Private and Personal Use Only