SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯) ફરતાં વન મોઝાર, દીઠ એક સહકાર આ છે લાલ મોરલી વીયાણ તિહાં કણેઝ. | સાથે હતા તુમ નાથ, ઈડા ઝાલ્યા હાથ; આ છે લાલ, કંકુવરણ તે થયાંછ. નવિ ઓળખે તિહાં મેર, કરવા લાગી સારી આ છે લાલ, સોળ ઘડી નવી સેવીયા. તિણુ અવસર ઘમઘર, મોરલી કરે છે સોર આ છે લાલ, ચૌદિશ ચમકે વીછળી છે. (૯) પછી વેઠયો તિહાં મેહ, ઈડા ધોવાણા તેહ; આ છે લાલ, સેળ ઘડી પછી સેવીયાજી. (૧૦) હસતા તે બાંધ્યા કર્મ, નવી ઓળખ્યો જિન ધર્મ આ છે લાલ, રતાં ન છુટે પાયાજી. (૧૧) તિહાં બાંધ્યાં અંતરાય, ભાખે શ્રી જિનરાય આ છે લાલ, સોળ ઘડીના વરસ સોળ થયાંછ. (૧૨) દેશના સુણી અભિરામ, રૂકમણું રાણી તામ; આ છે લાલ સુધે તે, સંયમ આ જી . (૧૩) થિર રાખ્યાં મન-વચ-કાય, શિવપુરી નગરીમાં જાય આ છે લાલ, કર્મ ખપાવી મુક્તિ પહોંચ્યા. (૧૪) તેહના છે વિસ્તાર, અંતગડ યુવમેઝાર આ છે લાલ, રામવિજય રગે જાણે છે, For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy