SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરખી ન રાખી નારરે, કટ બીજીને સ્પણી રાજા મહલે પધારીયા, પૂછે બેરખડાની વાત કહને કણે કણે તમને બેરખડા ઘડાવ્યા, તું નથી શિયલવંતી નારરે. ક. ૩ ઘણું છો જેણે બેરખડા મોકલીયા, અવસર આવ્યો એહ; અવસર જાણીને જેણે બેરખડા મોકલીયા, તેહ મેં પહેર્યા છે એહરે. ક. ૪ મારા મનમાં એહના મનમાં, તેણે મેલીયા એહ; રાત દિવસ મારા હઈડે ન વિસરે, દીઠે હરખ ન માયરેક૦૫ એણે અવસરે રાજા રોષે ભરાણે, તેડાવ્યા સુભટ બે ચાર; સુકી નદીમાં છેદન કરાવી, કર લેઈ વહેલો આવજે.૦ ૬ બેરખડા જોઈ રાજા મનમેં વિમાસે, મેં કીધે અપરાધ વિણ અપરાધે મેં તો છેદન કરાવીઆ, તે કીધો અન્યાય. ક. ૭ એણે અવસર રાજા ધાન ન ખાય, તેડાવ્યા રાજા બે ચાર; રાત દિવસ રાજા મનમેં વિમાસે, જો આવે શિયલવતી નારરે, કટ ૮ , સુક સરોવર લહેરે જાય, વૃક્ષ નવપલ્લવ થાય; કર નવા આવે ને બેટડ ધવરાવે, તે શિયલતણે સુપસાયરે. ક૦ ૯ એણે અવસર મારા વીરજી પધાર્યા, પૂછે પરભવની વાત For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy