________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભાગ બીજો.
૯૯ શ્રી બાર વ્રતની સજઝાય. ગૌતમ ગણધર પાય નમી જ, સુગુરૂ વચન હંચડેધરી, એણે પેરે પ્રાણી બારે વ્રત કીજ.
પહેલે જીવદયા પાળીજ, તે નિરોગી કાયા પામી છે, એણુ.
બીજે મૃષાવાદ ન છીએ, હું અણદીઠું આળ ના ઢિી, એણ
ત્રીજે અદત્તાદાન ન લીક, પડખું વિસરું હાથ ન લી. એણી.
ચોથે નિર્મળ શિયળ પાલીજ, રન પાવડીએ મુક્તિ સુખ લી. એણી.
પાંચમે પરિવહનું માન કરી, પાંચ ઇન્દ્રિય પિતાવશ કીજ. એણી
છ દિશીનું ભાન કરી, પચ્ચખાણ કર્યા ઉપર પાય ન દીજ. એણે
સાતમે સચ્ચિત્તને ત્યાગ કરી, સચિત્ત મિશ્રને આહાર ન લીજે. એણી
આઠમે અનર્થ દંડ ન હીર, હીંસા તણે ઉપદેશ ન ઢિી. એણી.
નવમે નિર્મળ સામિાયક કી અવતીને આવકાર ન હી. એણે
For Private and Personal Use Only