________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૬ ૯૬ શ્રી સુલસા શ્રાવિકાની સઝાય. (ઈણ અવસર એક આવી જંબુકી ૨-એ દેશી),
ધન ધન સુલસા સાચી શ્રાવિકા, જેહને નિકાળ ધર્મનું ધ્યાન રે; સમકિતધારી નારી જે સતીજી; જેહને વીર દિયે બહુ માન રે. ધન ધન
એક દિન અંબડ તાપસ પ્રતિબોધવા જી, જપે એહવું વીર જિણેશ રે; નયરી રાજગૃહી સુલસા ભણું છે, કહેજ અમારો ધર્મ સંદેશ રે. ધન
સાંભળી અંબડ મનમાં ચિંતવેજી, ધર્મલાભ ઈશજી વયણ રે એહવું કહવે જિનવર જે ભણેજી, કેવું રૂડું દઢ તસ સમકિત યણ રે. ધન,
અંબડ તાપસ પરીક્ષા કારણેજી, આ રાજગૃહીને બાર રે; પહેલું બ્રહ્મારૂ૫ વિકવ્યું છે, વૈક્રિય શક્તિતણે અનુસાર રે. ધન
પહેલી પિળે પ્રગટ પેખીનેજી, ચૌમુખ બ્રહ્મ વંદન કરોડ રે; સઘળી રાજ પ્રજા સુલસા વિનાજી, તેને આવી નમે કર જેડ જે. ધન- બીજ દિન દક્ષિણ પાળે જઈજી, ધરી કૃષ્ણ અવતાર રે, આવ્યા પુજન તિહાં સધળા મળી છે, નારી સુલસા સમકિત ધાર રે. ધન "
ત્રીજે દિવસે પશ્ચિમ બારણે જી, ધારીયું ઈશ્વર રૂપ મહંત
For Private and Personal Use Only