________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૮ ના નવિ કીજે શંકા દુષણો, અતિયાર તણી તિહાં ધારણા પ્રવચન રસ કીજ વારણ, એહ છે ભવજલ તારણ. ૩
શાસન દેવી નામે ચંડા, દિએ દુર્ગતિ દુર્જનને દંડા; અકલંક કલા ધરી સમ તુંડા, જસજિ અમૃતસર કુંડા; જસ કર જપમાલા કેહંડા, સુર નામ કુમાર છે ઉડા જિન આગલે અવર છે એરંડા, જ્ઞાન વિમલ સદા સુખ અખંડા.
પુનમની સ્તુતિ. શ્રી જિનપતિ સંભવ યે સંજમ જિહાં; શ્રીમુનિસુવ્રત નમિ ચ્યવનું તિહાં સકલ નિમલ ચંદ્ર તણું વિભા, વિશદ પક્ષ તણે શિર પૂર્ણિમા.
ધર્મનાથ જિન કેવલ પામીઆ, પત્ર પ્રભ જિન નાણ સમાધિઓ; પંચ કલ્યાણક સંપ્રતિ જિન તણ, થયા પુનમ દિવસે સોહામણા.
પન્નર યોગ તણે વિરહે લહ્યા, પર ભેદે સિદ્ધ જિહાં કહ્મા, પન્નર બંધન પ્રમુખ વિચારણું, જિનવર આગમ તે સુણીએ જના.
સકલ સિદ્ધિ સમિહિત દાયકા, સુરવર જિન શાસન નાયકા, વિધુ કરો જવલ કીતિ કલા ઘણી, જ્ઞાનવિમલ જિનના તણે ગુણી.
For Private and Personal Use Only