SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂરવ નેહ વિકાર, નિજ કૂળ છડી નટ થયે; નાણી શરમ લગાર. કરમ, એક પુર આગેરે નાચવા, ઉચે વાંસ વિશેષ; તિહાં રાય જવારે આવી, મળીયા લેક અનેક. કરમ’ ૩ દોય પણ પહેરીને પાવડી, વાંસ ચક્યો ગજ ગેલ નિરાધાર ઉપર નાચત, ખેલે નવ નવા ખેલ. કરમ. ૪ ઢોલ વજારે નટવી, ગાવે કિંમર સાદ પાયલ ઘુઘરારે ઘમઘમે, ગાજે અંબર નાદ. કરમ, - તિહા રાય ચિત્તમેંરે ચિંતવે, લુબ્ધ નટવીની સાથે જો નટ પહેરે નાચત, તો નટવી મુજ હાથ. કરમ ૬ દાન ન આપેરે ભૂપતિ, નટ જાણે નૃપ વાત હું ધન વંછુરે રાયને, રાય વછે મુજ ઘાત. કરમ૦ ૭ તવ તિહાં મુનિવર પિખીયા, ધન ધન સાધુ નિરાગ; ધિક્ ધિક્ વિષયારે જીવને, એમ તે પાયે વૈરાગ. કરમ૦ ૮ થાળ ભરીને મેદકે, પદમણી ઉમેલાં બહાર લે લો કેછે લેતા નથી, ધન ધન મુનિ અવતાર. કરમ૦ ૯ સંવર ભારે કેવળી, થયો મુનિ કર્મ ખપાય; કેવળ મહિમારે સુર કરે, લબ્ધિ વિજય ગુણ ગાય, કરમ ૧૦ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy