________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
એમ જાણુને સાહિબા એ. નેક નજર મોહે જોય; જ્ઞાનવિમળ પ્રભુ (સુ)નજરથી, તે શું જે નવી હેય.
૪૩ પરમાત્માનું ચિત્યવદન () બાર ગુણ અરિહંત દેવ, પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુખ દોહગ જાવે. આચારજ ગુણ છત્રીસ, પચવીશ ઉવજઝાય; સત્તાવીસ ગુણ સાધુનાં, જપતાં શિવ સુખ થાય. અષ્ટોત્તર શત ગુણ મળીએ, એમ સમરે નવકાર; ધીરવિમલ પંડિત તણ, નય પ્રણને નિત સાર.
૪૪ દેહેરે જવાના ફલ વિષે ચૈત્યવંદન. પ્રણમું શ્રી ગુરૂરાજ આજ, જિનમંદિર કેર; પુન્ય ભણી કરશું સફલ, જિન વચન ભલેરો. દેહેરે જાવા મન કરે, ચોથે તણું ફલ પાવે; જિનવર જુહારવા ઉઠતાં, છા પોતે આવે. જાવા માંડયું એટલે એ, અમ તણે ફલ જય; ડગલું ભરતા જિન ભણી, દશમ તણે ફલ હોય. જાઈયું જિનહર ભણી, મારગ ચાલતા હોવે દ્વાદશતણું, પુન્ય ભકત માલ તા. અર્ધ પંથ જિનવર ભણી, પરે ઉપવાસ; દીઠું સ્વામિતણું ભુવન, લહિએ એક માસ. જિનહર પાસે આવતાં એ, છમાસી ફલ સિદ્ધ
For Private and Personal Use Only