________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૩
એકસો ચુંમાલીસ ભવ લગે કીધાં, કુવણિજના જે દોષ કુડું એક કલંક દાયતા, તેહ પાપને પિષરે. પ્રાણી ૮ એકસ એકાવન ભવ લગે દીધાં, કુડાં કલંક અપાર; એક વાર શીળ ખંડયા જેહ, અનર્થને વિસ્તારરે. પ્રાણ૦૯ એકસો નવાણું ભવ લગે ખંડયા, શિયળ વિષય સંબંધ તેહનો એક રાત્રી ભોજનમાં, કર્મનિકાચિત બંધરે. પ્રાણ ૧૦ રાત્રી ભોજનમાં દોષ ઘણા છે, કહેતાં નાવે પાર; કેવલી કહેતાં પાર ન પાવે, પૂરવ કો ડી મઝાર છે. પ્રાણી૧૧ એહવું જાણીને ઉત્તમ પ્રાણી,નિત ચઉવિહાર કરી છે; માસે માસે માસખમણનો, લાભ એણી વિધ લીજે.પ્રા. ૧૨ મુનિ વસ્તાની એ શીખામણ, જે પાળે નરનારી; સુરનર સુખવિલાસીને હેવમોક્ષ તણું અધિકારી પ્રાણી-૧૩
૮૪ કેશીને ગૌતમ ગણધરની સઝાય.
એ દેય ગણધર પ્રણમીએ, કેશી ગોયમ ગુણવંત હો મુણું ; બહુ પરિવારે પરિવર્યા, ચઉ નાણુ ગુણ ગાજત હો મુદ. એ દાય..
સંઘાડા દાય વિચરતા, એકદા ગોચરીએ મિલંત છે પૂછે ગૌતમ શિષ્યતિહા, તમે કોણ ગચ્છના નિર્ચથકો હે મુણું. એ દેય
અમ ગુરૂ કશી ગણધરૂ, પ્રભુ પાસતણું પટોધાર હોય સાથ્થી પાસે સમેસર્યા તિહાંતિદુક વન મનોહાર હો એ૦૩
For Private and Personal Use Only