________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકલો ઉઠી જાયશે રે માતા, કાઈ ન રાખણહાર એક જીવડે કારણે રે માતા, કયું કરે છે તે વિલાપ રે. જનનિ ! હું
ન કઈ ધન્ને મર ગયો રે માતા, ન કોઈ ગો પરદેશ, ઉગ્યા સેઈ આથમે રે માતા, ફુલ્યા સો કરમાય ૨. જનનિ ! હું
૨૧ કાલ ઓચિંતે મારશે રે માતા, કાણ છોડાવણ હાર, કર્મ કાટ મુકતે ગયા રે માતા, દેવક સંસાર રે. હો જનનિ ! હું
૨૨ જે જેસી કરણી કરે રે માતા, તિન તેમાં ફલ હોય દયા ધરમ સંયમ વિના રે માતા, શિવ સુખ પામે ન કાય છે. તે જનનિ ! લેશું.
૮૦ ઘડપણની સઝાય. અવંતિ સુકુમાર સુણે ચિત્ત લાય–એ દેશી. ઘડપણ તું કાં આવિ રે, તુજ કુણુ યે છે વાટ તું સહુને અલખામણો રે, મ માંકણ ભરી ખાટ રે.ઘડ૦ ૧ ગતિ ભાંજે તું આવતાં રે, ઉઘમ ઉડી જાય; દાંતડલા પણ ખસી પડે છે, લાળ પડે મુખ માંય રે. ઘ૦ ૨ બલ માંગે આખો તણે રે, શ્રવણે સુણિયે ન જાય, તુજ આવે અવગુણ ઘણું રે, ધવલી હેયે રોમરાય. ઘ૩ કડ દુખે ગુડા રહે છે, મુખમાં સાસ ન માય;
૨૩
For Private and Personal Use Only