________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિલખાય છે. હો ધનજી! મત
દીપક વિના મંદિર કિસ્યાં રે ધન્ના, કાન વિના કેસે રાગ નયણ વિના કિસ્યું નિરખવું રે ધન્ના, પુત્ર વિના પરિવાર રે. હે ધનછા મત
તું મુજ અંધાલાકડી રે ધન્ના, સે કોઈ ટેકોરે હોય, જે કઈ લાકડી તોડશે રે ધના, અંધે હશે ખુવાર રે, હે ધનજી! મ.
રત્નજડિતક પિંજરો રે માતા, તે સૂડે જાણે બંધ કામ જોગ સંસારના રે માતા, જ્ઞાનીને મન ફેદ રે. જનની! હું લેહું સંયમ ભાર.
આયુ તો કંચન ભર્યો રે ધન્ના, રાઈ પરબત જેમ સાર, મગર પચ્ચીશી અસતરી રે ધન્ના, નહિ સંયમકી વાત રે. ( ધનજી મ.
નિત્ય ઉઠી ઘોડલે ફરતો રે ધન્ના, નિત્ય ઉઠી બાગમેં જાય; એસી ખુબી પરમાણે રે ધન્ના, ચમર દુલાયાં જાય રે. હો ધનજી! મ.
ચડી પાલખીયે પિઢો રે ધન્ના, નિત્ય નઈ ખુબી માણુ એ તે બત્રીશ કામિની રે ધન્ના, ઉભી કરે અરદાસ ૨. હો ધનજી ! મ.
૧૧ નારય સકારા હું ગયો રે માતા, કાને આયો રાગ મુનીશ્વરની વાણી સુણે રે માતા, આ સંસાર અસાર રે
For Private and Personal Use Only