________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
મુનિ સંશય જઇ પૂછિયા જી રે, માય નીધું દાન. સા૦ ૨૩ વીર કહે તુમે સાંભલા જી રે, ગારસ હાર્યા રે જેહ; મારગ મલી મહીયારડી જી રે, પૂર્વ જન્મ માય એહ. સા૦ ૨૪
પૂરવ ભવ જિનમુખે લડી જી રે, એકત્ર ભાવે ૨ દાય; આહારકરી મુનિ ધરિયા જીરે, અણુસણ શુદ્ધજ હાય. સા૦ ૨૫ જિન આદેશલહી કરી જી રે, ચઢિયા ગિરિ વૈભાર; શિકા ઊપર જઇ કરી જી રે, દાય મુનિ અણુસણ ધાર. સા ૧૬ માતા ભદ્રા સ ંચર્યાં જી રે, સાથે બહુ પરિવાર, અંતેર પુત્રજ તણા જી રે, લીધા સધલા સાર. સે॰
૧૭
સમવસછું આવી કરી જીરે, વાંધા વીર જગતાત; સ લ સાધુ વાંઢી કરી જી રે, પુત્ર એને નિત્ર માત, સે।૦૨૮ જોઈ સધલી પરષદા જી રે; નિત્રે ઢીડા દાય અણુગાર; કર જોડી કરે વિનતિ જી રે, ભાંખે શ્રીજિન રાજ. સા ૨૯
વૈશારગિરિ જાઇ ચડયા જી રે, મુનિ રિસણ ઉમંગ, સહુ પરિવારે પરવર્યાં જી રે, પહેાતા ગિરિવર શૃંગ. સેા ૩૦ દાય મુનિ અણુસણુ ઉચ્ચરી જી રે, ઝાલે ધ્યાન મુઝાર; મુનિ દેખી વિલખા થયા જી રે, નયણે નીર અપાર,સા૦ ૩૧
ગદગદ શબ્દે ભાલતી જી રે, મલી ખત્રીસે નાર; પિડા ખાલે.બેલડા જી રે, જિમ સુખ પામે ચિત્ત. સા॰ ૩૨ અમે તેા અવગુણે ભર્યાં જી રે, તું સહી ગુણભંડાર; મુતિવર ધ્યાન ચૂકા નહી જી રે, તેહને વચને લગાર. સા॰ ૩૬
For Private and Personal Use Only