SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧૩ તૃષ્ણા તરૂણી જિણે પરિહરી,તિણે સ જમશ્રી પેાતે વરી, સચમ રમણી જમ્મુ ધર પટરાણી, તેહને પાય તમે ઇંદ્ર ઇંદ્રાણી. આ સજમ રાણી છું જેડ઼ રાતા, તેહને ઈહ ભવ પરભવ સુખસાતા, પાંચે ત્રતની ભાવના કહી,તે આચારાંગ સૂત્રે લહી.પ શ્રીકીર્તિવિજય ઉવજઝાય તણો,જગમાંહે જસ મહિમા ધણો; તેહના શિષ્ય ક્રાંતિવિજ્રય કહે, એહ સજઝાય ભટ્ટે તે સુખ લહૈ, આ ૬૬ શ્રી છઠ્ઠા વ્રતની સજ્ઝાય. સકલ ધર્મનું સાર તે કહિયે ૐ, મનછિત સુખ જેહથી હિચે રે; રાત્રી ભાજનના પરિહાર રે, એ છઠ્ઠું વ્રત જગમાં સાર રે. મુનિજન ભાવે એ વ્રત પાલા ૨, રાત્રી. ભાજન ત્રાંવધે ટાલા ૩. દ્રવ્ય થકી જે ચાર મહાર રે, રાત્રે ન લીએ તે અણુગાર ; રાત્રી ભાત કરતા નિરધાર રે, ધણા જીવને થાય સહાર હૈ. મુ ૨ દેવ પૂજા નવી સુઅે સ્નાન રે, સ્નાન વિના કેમ ખાઈએ ધાન રે; પંખી જનાવર હુયે જેહ રે, રાત્રે ચુણ ન કરે તેરે. મુ ૩ માર્કંડ ઋોસર ભેાહ્યા વાણી રૂ, રૂધિર સમાન તે સલું પાણી રે; અને તે આમીષ સરીખું જાણો રે, ૩૩ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy