________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩ ત્રીજા વતની સઝાય.
ચંદન મલયાગિરિ તણું—એ દેશી. ત્રીજું મહાવ્રત સાંભલો, જે અદત્તાદાન દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી, ત્રિવિધે એ પચ્ચખાણ, તે મુનિવર તારે તરે. ૧
નહિ લોભને લેશ, કરમ ક્ષય કરવા મણી, પહ સાધુને વેશ. તે
ગામ નગર પુર વિચરતાં, તૃણ માત્રજ સાર; સાધુ હેય તે નવિ લી, અણ આપ્યું લગાર, તે ૩ તે ચોરી કરતાં ઈહિ ભવે, વધ બંધન પામત, રૌરવ તે નરકે પડે, ઈમ શાસ્ત્ર બોલત. તે
૪ પર ધન લેતાં પર તણું, લીધા બાહ્ય પ્રાણ પરધન પરનારી તજે, તેહનાં કરૂં રે વખાણ. તે
૫ ત્રીજું મહાવત પાલતાં, મોક્ષ ગયા કહી કડી; કાંતિવિજ્ય મુનિ તેહના, પાય નમે કર જોડી. તે ૬
૬૪ ચોથા મહાવતની સઝાય. સુમતિ જિણોસર સાહિબ સાંભ-એ દેશી. સરસતી કરારે ચરણ કમલ નમી, મહાવ્રત ચેાથુંરે સાર કેહશું ભારે ભવીયણ સાંભલો, સુણતાં જયજયકાર, ૧. - એહવા મુનિવરને પાએ નમું, પાલે શીયલ ઉદાર અઢાર સહસ શીલાંગ રથના ધણી, ઉતારે ભવ પાર, એટ૨
ચાથા વ્રતને સમુદ્રની ઉપમા, બીજા નદીય સમાન
For Private and Personal Use Only