________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જા
હીયડા ફાટે કાં નહી રે, જીવી કાંઈ કરેશ, અંતરજામી લાલઢા રે, તે તેા પાહાંત્યા પરદેશ, દેજો
૪
૫
'‘
હીયડા તું નિહુર થયું રે, પહાણ જડયુ કે લેાહ; ફીટ પાપી ફાયું નહી રે, વહાલા તણે વિચ્છેાહ. દેજો॰ હીય હણું કટારિયે રે, ભુજી અંગારે દેહ; સાંભળતાં ફાયુ નહી રે, તેા ખાટા તાહરો નેહ. દેજો
૬
ઇણી પરે અરે ગારડી રે, તિમહી જ ઝૂરે માય; પિયુ પિયુ મુખથી કહી કહી રે, બાપૈડા મુર જિમ જાય. દેજો૦ ૭
દુઃખભર સાયર ઉલટયારે, છાતીમાંન સમાય, પ્રેતકારજ સુતનું કિયું રે, જિનહુ હિયે અકળાય. દેજો
દોહા.
વૈરાગ્યે મન વાળીયેા, સમજાવે તે આપ; ૐચ હટકયા હાથ કર, હુવે મત કરો વિલાપ.
૧
એક નારી ઘર રાખીને, સાસુ સહિત પરિવાર; ગુરૂનાં ચરણ નમી કરી, લીધા સત્યમ ભાર રે.
ઢાળ બારમી.
રાજકુમર ખાઈ ભલા ભરતાર, અથવા મેારી અહિની રે-એ દેશી.
ક્ષિપ્રા તટે ઊભી રડે રે, માય ચિતા મળતી જોય; આંસુ ભીને કચુએ તિહાં, રહે નિચાય નિચેાય, મારી વહુઅર, એ શું થયુ રે અકાજ; ગયા મુજ ધરથી રાજ, મેારી
For Private and Personal Use Only