________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૩ આચાર જે ઉચ્ચરાવીયાં, વ્રત પંચ વિધે સહુ સાખે રે, ધન ધન એવાં જેણે સુખ તયાં, નર નારી મળી એમ માંખે રે.૪.
ભદ્રા કહે આચારજ ભણે, તમને કહું છું કર જડ રે જાળવજે એને રૂડી પરે, મુજ કાળજડાની કાર છે. અહ ૫
તપ કરતાં એને વાર, ભૂખ્યાની કરજે સારો રે, જનમારે દુઃખ જાણ્યું નથી, અહમિંદ તણે અવતારો રે. અ૦ ૬
માહરે આથી પોથી એ હતી, દીધી છે તુમસે હાથ રે; હવે જિમ જાણે તેમ જાણજો,વહાલી માહરી એ આરે.અ૭
સાંભળ સુત જે વ્રત આદર્યું, તો પાળજે નિરતિચાર રે, દુષણમ લગાડીથ વ્રત ભણી, તું જેમ પામે ભવ પાર રે. અ૭૮
ધન્ય ગુરૂ જેહને એ શિષ્ય થયો, ધન્ય માત પિતા કુળ જાસરે જેહને કુળએ સુત ઉપન્યો,ઈમ બોલાવી જશવારે અ૦૯
એમ કહી ભદ્રા પાછી વળી દુઃખ વહુઅરો લેઈ સાથરે; જિનહર્ષ અ૮૫ જળ માછલી,ઘેર આવી ગઈ છે અનાથરે.અ૦૧૦
દહા. ઘેર આવી સાસુ વહુ, મન માન્યો ઉદાસ; દીપક વિણ મંદિર કિશ, પિયુ વિણુ સ્ત્રીની રાશ. ૧ પિયુ વિણ પલક ન રહી શકું, સેજ લગે મુજ ખાય, પત્થર પડે ભુયંગકે, તળફ તળફ જીવ જાય. ૨
ઢાળ આઠમી.
પ્રાહુણાની દેશી સદગુરૂ જ હો કહું તમને કર જોડ, ચિર ચારિત્ર
For Private and Personal Use Only