________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
સુખે સમાધે તિહાં કણે રહેતાં, મનમાં હર્ષ ન મારે,આઘા૦૮ હવે તિક્ષ્ણ કાલે વીર જિષ્ણુ દુજી, હુઆ કૈવલ નાણી રે; ચંદનબાલા વાત સુણીને, હિયડામાં હરખાણી. આધા૦
વીર કરે જઈ દીક્ષા લીધી, તત્ક્ષણ ક્રમ ખપાવ્યાં રે; ચંદનબાલા ગુણહ વિશાલા, શિવમંદિર સિધાવ્યાં, આ૦ ૧૦
એહવું જાણી રૂડા પ્રાણી, કરજો શિયલ જતન્ન રે; શિયલ થકી શિત્ર સંપદ લહીયે,શિયલે રૂપ રતન. આધા૦૧૧
નયન વસુ સચમને બેઠે, સંવત(૧૯૨૮)સુરત મઝારે; વિંદે આષાઢ તણી છઠ્ઠ ઢિસે,ગુણ ગાયા રવિવારે, આ૦ ૧૨ શ્રીવિદ્યાસાગર સૂરિ શિરોમણિ, અચલગચ્છ સાડાયા રે; સહિયલ મહિમા અધિક બિરાજૈ,ક્રિન દિનતેજ સવાયા.આ॰૧૩ વાચક સહજ સુંદરના સેવક, હષૅ ધરી ચિત્ત આણીરે; શીલ ભલી પરે પાલા ભત્રિય,કહે નિત્યલાભ એ વાણી.આ૦૧૪
૫૧ શ્રી નવકારવાલીની સજઝાય.
૩૦ ૧
કહેજો ચતુર નર એ કાણુ નારી, ધરમી જનને પ્યારીરે; જેણે જાયા બેટા સુખકારી, પણ છે ખાળકુમારી રે. દાઈ ઘેર રાતી ને કાઇ ધેર લીલી, કાઇ ધેર ટ્વીસે પીળી રે, પંચ રૂપી છે બાળકુમારી, મનર ંજન મતવાળી રે. ૩૦૧ હૈડા આગળ ઊભી રાખી, નયણાથું બંધાણી ૨; નારી નહી પણ મેાહનગારી, જોગીશ્વરને પ્યાર રે. ક૦ ૩
For Private and Personal Use Only