________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૫
૪૭ નવમાધ્યયનની સઝાય. (૯) શેત્રુજે જઈએ લાલન, શેત્રુજે જોયે-એ દેશી.
વિનય કરજે ચેલા, વિનય કરજો; શ્રીગુરૂ આણા શીશ ધરજે. ચેલાશીટ ક્રોધી માની ને પરમાદી, વિનય ન શીખે વલી વિષવાટી. ગેટ વ. - વિનય રહિત આશાતના કરતાં, બહુ ભવ ભટકે દુર્ગતિ ફરતાં ચેટ દુ. અગ્નિ સર્ષ વિષ જિમ નવિ મારે, ગુરૂ આસાયણ તેથી અધિક પ્રકારે. ૧૦ અ૦ ૨
અવિનયે દૂષિ બહુલ સંસારી, અવિનયી મુક્તિનો નહિ અધિકારી, ચે. ન કહ્યા કાનની કૂતરી જેમ, હાંકી કાઢે અવિનયી તેમ. ચે. અત્ર - વિનય શ્રત ત૫ વલી આચાર, કહીયે સમાધિનાં ઠામ એ ચાર ચ. ઠા. વલી ચારે ચાર ભેદ એકેક, સમજે ગુરૂ મુખથી સવિવેક. ચેટ થી
તે ચારેમાં વિનય છે પહેલે, ધર્મ વિનય વિણ ભાંખે તે બેલે, ચેટ ભાં. મૂલથકી જિમ શાખા કહિયે, ધર્મક્રિયા તિમ વિનયથી લહિયે. ૦ વિ૦
૫ ગુરૂ માન વિનયથી લહે સે સાર, જ્ઞાન ક્રિયા તપ જે આચાર ચે. જે ગરથ પખે જિમ ન હૈયે હાટ, વિષ્ણુ ગુરૂવિનય તેમ ધર્મની વાટ. ૨૦ ધ૦
ગુરૂ નાના ગુરૂ હેટ કહિયે, રાજા પર તસ આણા
For Private and Personal Use Only