SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે પશુ મીઠડા રે, બેાલ વિયારી ભેલ રે. સા એમ સત્ર ગુણ અંગીકરી રે, પરહરી દ્વેષ -અશેષ; ખેલતાં સાધુને હુવે નહિ રે, કર્યાંના બધ લવલેશ . સા૦ ૮ દશવૈકાલિક સાતમે ? અધ્યયને એ ત્રિયાર; લાખવિજય ગુરૂથી લહે રે, વૃદ્ધિવિજય જયકાર . સા 台 ૪૬ અષ્ટમાધ્યયનની સજ્ઝાય, (૯) રામ સીતાને ધીજ કરાવે એ દેશી. કહે શ્રીગુરૂ સાંભળેા ચેલા રે, આચારજ એ પુણ્યના વેલારે; છક્કાય વિરાહણ ટાલા રે, ચિત્ત ચાખે ચારિત્ર પાલેા રે. ૧ પુઢવી પાષાણુ ન ભેદે હૈ, લ ફૂલ પાઢ ન છેદે રે; ખીજ કુંપલ વન મત ફરજે રે, જીવ વિરાધનથી ડરો રે. ૨ ૪ વલી અગ્નિ મ ભેટશે। ભાઈ રૈ,પીને પાણી ઉનું સઢાઈ રે; મત વાવરો કાચુ પાણી રે, એહીછે. શ્રી વીરની વાણી ૨. ૩ હિમ અર વડે ખરાં રે, લ કથુઆ કીડી નગરાં રે; નીલ ફૂલ હરી અક્રૂરા રે, ઇંડાલ એ આઠે પૂરા રે. સ્નેહાર્દિક ભેદે જાણી રે, મત હુણો સૂક્ષ્મ પ્રાણી રે; પિડલેડી સિવ વાવરો રે, ઉપકરણે પ્રમાદ મ કરજો રે. ૫ જયણાયે ડગલાં ભરો રે, વાર્ટ ચાલતાં વાત મ કરજો રે; મત જ્યાતિષ નિમિત્ત પ્રકાશા ફ્, નિરખા મત નાચ તમાસા ૨. દ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy