________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૦
જગ જાગ ભવિ પ્રાણીયા, આયુ ઝટ ઝટ જાયજી;
વખત ગયે ફરી નવે આવશે, કારજ કાંઈ ન થાયજી, સાર૦૧ દશ દષ્ટાંતે હિલેા, પામી નર અવતારજી;
દેવ ગુરૂ જોય પામીને, કરીએ જન્મ સુધારજી. સાર॰ મારૂં મારૂં કરી જીવ તું, ક્રીયા સઘળે ઠાણુંજી; આશા કાઇ ફળી નહી, પામ્યા સ ંકટ ખાણુજી, સાર માતપતા સુત બાંધવા, ચડતી સમે આવે પાસજી; પડતી સમે કૈાઇ નિત્ર રહે, દેખા સ્વારથ સારજી. સાર॰ ૫ રાવણ સરીખારે રાજવી, લંકાતિ જે કહ્યાજી;
ત્રણ જગતમાંહિ ગાજતા, ધરતા મન અભિમાનજી. સાર॰ હું અંત સમય ગયા એકલા, નહી ગયું કાઈ સાથેજી; એહવું જાણીને ધરમ છીએ, હૈારો ભવજલ પારજી. સાર૦૭ માહ નિદ્રાથી જાગીને, કરે. ધરમશું પ્રેમ,
એવી સૌભાગ્યની વાણીને, ધારા મનશુ પ્રેમજી. સાર॰ ረ ૩૬ શ્રી શાણા નરની સઝાય.
For Private and Personal Use Only
3
૧
સારા તે નરને શીખામણુ છે સેજમાં, જાર ન રમીયે પરનારીની સાથો; વ્યસન પડયું તે જાય કી નહી જીવતા, ઢાય કાયા પણ જીવ ન રહે હાથ જો. રાત દિવસ લગે જતન કરે પરનારનું, લાજ ઘટે તે જીવનું જોખમ થાય જો; કાછડી છુટયે લંપટ સહુમાં કહે, કુલ વિષે ખપણ લાગ્યું કહેવાય જો. સા