________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮. સહુ કહે આંબીલને તપ કીધે રે, સાઠ હજાર વરસ પ્રસિહ , જા તુમે બેનડી દીક્ષા પામોરે, ત્રષભદેવનું કુળ અજવાળારે, ભવિ.
ભરતરાયની પામી શિક્ષા રે, સુંદરીએ તવ લીધી દીક્ષા ૨ કર્મ ખપાવીને કેવલ પામી રે, કાન્તિવિજય પ્રણમે શિર નામીરે. ભવિ.
૩૩ મૂર્ખને પ્રતિબંધની સજઝાય. જ્ઞાન કદી નવિ થાય, મૂરખને જ્ઞાન કદી નહિ થાય; કહેતાં પણ પિતાનું જાય, મુરખને. (એ આંકણ) + થાન હોય તે ગંગા જળમાં, સે વેળા જે નહાય; અડસઠ તીથે ફરી આવે પણ, થાનપણું નવિ જાય, મુ. ૨ ક્રૂર સર્પ પયપાન કરતાં, સંતપણું નવ થાય; કસ્તુરીનું ખાતર જે કીજે, વાસ લસણ નવિ જાય. મૂરખને વર્ષો સમે સુગ્રીવ તે પક્ષી, કપિ ઉપદેશ કરાય; તે કપિને ઉપદેશ ન લાગે, સુગ્રીવ ગૃહ વિખરાય. મૂરખને ૪ નદી માંહે નિશદિન રહે પણ, પાષાણપણું નવિ જાય; લાહધાતુ કણ જો લાગે, અગ્નિ તુરત ઝરાય. મૂરખને૫ કાણ કંઠમાં મુક્તાફળની, માળા તે ન ધરાય; ચંદન ચર્ચિત અંગ કરીને, ગર્દભ ગાય ન થાય. મૂરખને ૬ સિંહ ચર્મ કાઈ શિયાળ સુતને, ધારે વેષ બનાય; શિયાળ સુત પણ સિંહ ન , શિયાળપણું નવિ જાય.
મૂરખને. ૭
For Private and Personal Use Only