________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૬
આજ કુમતિ મિથ્યાત્વી રે, જિમ તિમ બોલશે રે, કાણ રાખશે મારી લાજ. આ . વળી સુરપાણીરે અજ્ઞાની ઘણેરે, દીધું તુજનેરે દુઃખ કરૂણુ આરે તેના ઉપરરે, આવું બહેતું રે સુખ, આ૦ ૫
જે અયમતોરે બાલક આવીયેરે, રમતા જશું તે; કેવલ આપીરે આપ સમોકિયેરે,એવડે સો તસ નેહ.આ૦૬ * જે તુજ ચરણે આવી ડંસીયેરે, કીધે તુજને ઉપસર્ગ સમતા લાવીરે તે ચંડકાસીરે, પામ્યો આઠમોરે સ્વર્ગ-આ૦૭
ચંદનબાલારે અડદના બાકલારે, પડિલાવ્યા તુમે સ્વામ; તેહને કીધીરે સાહુણમાં વડીરે, પોંચાડી શિવધામ. આ૦ ૮
દિન વ્યાસીના માતાપિતા હુરે બ્રાહ્મણ બ્રાહ્મણી હોય, શિવપુર સંગીરે તેહને તે ક્યારે,મિથ્યા મલ તાસ ધોય. આ૦૯
અજુન માલીર જે મહાપાતકીરે, મનુજનો કરતો સંહાર; તે પાપીને પ્રભુ તમે ઉધરે, કરી તેહ સુપસાય. આ૦૧૦
જ જલચારી હુંતો દેડકરે, તે તુમ ધ્યાન સહાય સહમવાસીરે તે સુરવરકિયેરે,સમકિત કરે સુપસાય.આ૦૧૧
અધમ ઉદ્ધરે એહવા તેં ઘણા, કહું તસકતારે નામ, માહર તારા નામનો આશરારે, તે મુજ ફળશે કામ.આ૦૧૨
હવે મેં જાણ્યું પદ વીતરાગનું છે, જે તે ન ધરે રામ; રાગ ગયેથી ગુણ પ્રગટયા સવેરે, તે તુજ વાણું મહાભાગ.આ૦૧૩
સવેગ રંગીરે ક્ષપક શ્રેણે ચડયો કરતો ગુણને જમાવ,
For Private and Personal Use Only