________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૮
કઠણ સાસુજી કઠણ છોરે, કઠણ તુમારી રે કુખ, સુણે કઠણ નણદી કઠણ છે રે, તારે વીરે દીધાં દુઃખ. સુ. ૨ એવું સુણી જંબુ એમ ભયારે, સુણે એક કામણગારી નાર; સુણે એક કામની રે, આ સંસાર છે અસાર. ૩
તુમ ચતુરાઈ છે અતિ ઘણી રે, મારૂં મેત દિવસ કે રાત; સુણે એક કામની રે અમ ચતુરાઈ નહિ એહ. તણું રે, તેની અમને શી ખબર. સુણો મુજ વાતડી રે મેં જાણ્યું અથીર સંસાર.
એવી કોલાહલ થઈ રહી છે, ત્યાં તો આવ્યા પાંચસે ચાર, સુણો ધનના તે બાંધ્યા ગાંસડા રે, ઉપર પ્રભાવ છે એક ચર. સુણે
કાલે જંબુ સ્વામી પરણીયારે પ્રભાતે લેશે સંજમ ભાર, સુણે ઘરને તે પણ તજી ગયા, પરધન લઈને શું કરીશ. સુણે એક
ધનનાં તે ગાંસડાં પાછાં મેલ્યાં રે, પાંચસોને ઉપન્યા વૈરાગ સુણે ત્યાંથી જ બુસ્વામી ઉઠીયા રે, રજા આપો આઠે નાર, સુણે એક આ સંસાર છે અસાર; ૧૭ આઠે સ્ત્રીઓ મૂછ ખાઈ રે પડી ધરતી ઘર હેઠ, સુણે એક વાતડી; આ સંસાર છે અસાર. એકે કીને ઉભી કરી રે, આવીશું તમારી રે સાથ, રહેવું હતું વાલમા રે, આ સંસાર છે અસાર.
For Private and Personal Use Only