________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ મેતારક મુનિની સઝાય. ધન ધન મેતારજ મુનિ, જેણે સંયમ લીધે;
જીવદયાને કારણે, જેણે કેપ ન કીધો. ધ માસખમણને પારણે, ગોચરીયે જાય
સવનકાર તણે ઘરે, પહયતા મુનિરાય. ૧૦ સેવન જવ શ્રેણિકના, ઋષિ પાસે મૂકી;
થર ભીતર તે નર ગયે, એક વાત ન ચૂકી. ૧૦ ૩ જવ સઘળા પંખી ગળે, મુનિવર તે દેખે,
તવ સોની ઘર આવીએ, જવ તિહાં ન દેખે. ધ. ૪ કહો મુનિવર જવ કિહાં ગયા, કહોને કોણે લીધા
મુનિ ઉત્તર આપે નહિ, તવ ચપેટા દીધા. મુનિવર ઉપશમ ભર્યા, પંખી નામ ન ભાસે; | કોપ કરીને એમ કહે, જવ છે તુમ પાસે. ધ. ૬ , જવ ચર્ચા રાજા તણું, તું તો મેટ ચાર
આળા ચર્મ તણે કરી, બાથે મસ્તકે દર. ધ. ૭ નેત્ર યુગલની વેદના, નીકળી તત્કાળ, . કેવળજ્ઞાન તે નિર્મળું, પામી કીધે કાળ. ધ૦ ૮ શિવ નગરી તે જઈ ચડયે, એ સાધુ સુજાણ;
ગુણવંતના ગુણ જે જપે, તસ ઘર કલ્યાણ, ધ, ૯ નવ કન્યા તેણે તજી, કંચન કોડી -
નવ પૂરવધર વીરના, પ્રણમું કર જોડી,
For Private and Personal Use Only