________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૯
ગાયમના ગુણ ગાવતાંજી, ઘર ઢાય કાડ કલ્યાણુ; વાચક શ્રીકરણ ઈમ ભણેજી, વધુ બે કર જોડ, સમય૦ ૩ મરણ વખતની સજ્ઝાય.
For Private and Personal Use Only
૧૦
સુણા સાહેલીરે, કહું હૃદયની વાતે; જરૂર જીવને મરવું સાચુ, કઈ નથી ખાંધ્યું ભાતું; મરવા ટાણેરે, મારાથી ક્રમ મરાશે; ક્રમ મરાશે શી ગતિ થાશે, નરકમાં કેમ રહેવાશેરે, સાસુ સ ંતાપ્યારે, નદીને કાંઇ ન આપ્યું; હાથમાં તેા કરવત લઇને, મૂળ પેાતાનું કાપ્યું. એ બાળકડાં રે, ભાઈ મારા છેલાડકડા; અંગથી અળગા રહેશે, પેાતાના કેમ કહેવાશે. ભર્યાં ભાણ્યારે, આ ધર કાનાં કહેવાશે;
મરવાની તેા ઢીલજ નથી, આ ધર કાને સોંપાશે. ૪ પરવશ થઇનેરે, પથારીએ પડશું;
હતું ત્યારે હાથે ન દીધું, હવે શી ગતિ થાશે. શ્વાસ ચડશે?, ધબકે આંખ ઉધડશે; અહિંથી ઉઠાતુ નથી, ભૂખ્યા કેમ ચલાશે. જમરૂત આવશે રે, એકદમ ભડકા બળશે; ઝાઝા દુઃખની જ્વાળા ચડશે, ડચકા કેમ લેવાશે. સમય સુંદર કહે રે, સહુ સમજીને રહેશે; સમજ્યા તે તે સ્વગે પહેાંચ્યા, બીનાફેલગાથાં ખાશે. ૮
પ