________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભાગ છઠ્ઠો.
સઝાયમાળા.
૧ અષ્ટમીની સજઝાય. અષ્ટ કમ ચૂરણ કરીરે લાલ, આઠ ગુણે પ્રસિદ્ધ મેરે પ્યારેરે; ક્ષાયિક સમકિતના ધરે લાલ, વંદુ વંદુ એવા સિદ્ધ મેરે. અષ્ટ,
અનંત જ્ઞાન દર્શન ધરારે લાલ,ચોથું વીર્ય અનંત, મેરે અગુરુલધુ સુખમય ક@ારે લાલ,અવ્યાબાધ મહેત.મેરે અ૦૨ જેહની કાયા જેહવીરે લાલ, ઉણું ત્રીજો ભાગ, મેરે સિદ્ધ શિલાથી જોયણેરે લાલ,અવગાહના વીતરાગ મેરે અ૦૩
સાદિ અનંતા તિહાં ઘણાં રે લાલ, સમય સમય તેહ જાય; મેરે મંદિર માંહિ દીપાલિકારે લાલ, સઘળાં તેજ સમાય, મેરે અ૦ - માનવ ભવથી પામીએરે લાલ, સિદ્ધ તણું સુખ સંગમેરે એમનું ધ્યાન સદા ધારે લાલ, એમ બોલે ભગવતી અંગ. મેરેઅ શ્રાવિ જયદેવ પધરૂરે લાલ, શ્રી વિજયસેન સૂરીશ, મેરે સિદ્ધ તણા ગુણએ કહ્યારે લાલ,દેવ દીએ આશિષ. મેરે અ૦૬
For Private and Personal Use Only