________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૩ સંસારના અનંત દુઃખો મટી ખરૂં સ્વમાવિક સુખ જે મોક્ષ અર્થાત્ જન્મ–જરા-અને મૃત્યુના ભય વિનાનું અનંતુ સુખ પ્રાપ્ત કરી શકાય.
બધુઓ ! એટલાજ માટે ધર્મની કેલવણું આપણું બાલકને આપવાની ખાસ જરૂર છે. સંસારની ચારે ગતિના બ્રમણરૂપ કેલવણું તો આ છ અનંતી વાર મેલવી અને મેળવ્યાજ કરશે, પરંતુ શુદ્ધ સમકિતને પમાડનારી તત્વશ્રદ્ધા રૂ૫ કેલવણીની ખાસ જરૂર છે, માટે ગામેગામ દરેક જન ભાઈઓએ તનથી મનથી અને ધનથી યથાશક્તિ મદદ કરી જૈનશાળાઓ પાઠશાળાઓ અગર વ્યવહારિક સાથે ઉંચા પ્રકારની ધર્મ કેલવણ મલે તે પ્રબંધ અવશ્ય કરવો જ જોઈએ. અહીંઆ પ્રસંગોપાત સંસારનું દુઃખ બતાવવા ખાતર નિગોદનું ટુંક સ્વરૂપ બતાવવામાં આવે છે.
રર નિગાહનું સ્વરૂપ. ચૌદ જ લોકમાં આ ખ્યાતા ગોળા છે, એકેક ગાળામાં એસંખ્યાતી નિગઇ છે. અકેક નિગોદમાં અનંતા જીવ છે. નિગોદિયા જીવ સંશી પદ્રિય મનુષ્યના એક શ્વાસોશ્વાસમાં સત્તર ભવ ઝાઝેરા કરે છે. તેવા ( ઉફીસ ) શ્વાસોશ્વાસ એક મુહુર્તમાં ૩૭૭૩ થાય છે. નિગોદિયા જીવ એક મુહુર્તમાં ૬૫૫૩૬ ભવ કરે છે. તે નિગોદને એક ભવ ૨૫૬ આવલિકાનો છે. એ એક ક્ષુલ્લક ભવનું પ્રમાણ છે.
For Private and Personal Use Only