________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૩
. આચાર્યસાધુએમાં જે રાજા સમાન છત્રીસ ગુણે કરી સહિત હાય, તથા સાધુએને સૂત્રના અન્ય ભણાવે તે આચાય ભગવાનને ત્રીજે નમસ્કાર. આચાયના છત્રીસ ગુણતું વર્ણન નીચે પ્રમાણે:
ફરસ, રસ, ત્રાણુ, ચક્ષુ અને શ્રોત-એ પાંચ ઇંદ્રિયાના જે ૨૩ વિષય છે તે વિષયાને રાકવા એ પાંચ ગુણ, તથા નવ પ્રકારની બ્રહ્મચર્ય વ્રતની ગુપ્તિને ધારણ કરવી તે નવ ગુણુ તથા ક્રોધ, માન, માયા, લેાભ એ ચાર કષાયને તજવા એ ચાર ગુણ એમ અઢાર ગુણ થયા.
ક્રસ ઈંદ્રિયના વિષય ૮—૩ળવા, ભાર, લુખા, ચાપડા, ખરબચડા, સુવાલા, ટાઢા અને ઉન્હા.
રસ ઈંદ્રિયના વિષય પ—મીàા, ખાટા, કડવેા,કષાયલા, અને તીખે.
પ્રાણ ઇંદ્રિયના વિષય ૨—સુરભિગધ અને દુરભિધ ચક્ષુ દ્રિયના વિષય પ~સફેદ, કાલેા, પીલેા, લીલે અને રાતા.
૨૯ સજીવ નિર્જીવ સૃષ્ટિ યાને આગમ વિચાર,
૧ અપૂર્ણ આત્માની પ્રતિ મુખ્યત્વે જ્ઞાનશક્તિ ઉપર અવલ ંબી રહી છે. વ્યવહારમાં જેમ વાંચન લેખન અને ગણિતના જાણકાર સારૂ જીવન ગુજારી શકે છે,તેમ અધ્યાત્મ વિષયમાં જીવ અછત્રના સમ્યગ્ સ્વરૂપના જાગુ પેાતાનું
For Private and Personal Use Only